________________
ચોગશાસ
૨૫૭
યોગશાસ્ત્ર બે ભાગમાં વિભક્ત થાય છે. પ્રકાશ ૧ થી ૪ અને પ્રકાશ ૫-૧૨. પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મોને ઉપદેશ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ભાગમાં પ્રાણાયામાદિ વેગના વિષને નિર્દેશ કરવામાં આવ્યો છે.
પ્રકાશ : ૧ : લેક: ૫૬ : મંગલાચરણ પછી વિષયનું માહાસ્ય અને વેગના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી તેજ પ્રકાશમાં મહાવ્રત, મહાવ્રતની ભાવના, સમિતિ તથા ગુપ્તિનું સ્વરૂપ અને માર્ગાનુસારીને ૩૫ ગુણોની ચર્ચા કરવામાં આવી છે.
પ્રકાશ ૨ : લેક: ૧૧૫: આ પ્રકાશમાં બાર વ્રતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત સમ્યકત્વ અને મિથ્યાત્વ, દેવ અને કુદેવ, ગુરુ અને કુગુરુ, ધર્મ અને અધર્મનાં સ્વરૂપોની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી કુદેવ, કુગુરુ અને કુધર્મની ચેષ્ટાનું વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યક્ત્વનાં લક્ષણે અને અતિચારનો પરિચય આપવામાં આવ્યું છે. ત્યાર પછી બાર વ્રતોની ચર્ચા કરવામાં આવી છે : ૧. અહિંસા, ૨. મૃષાવાદ– વિરમણ એટલે કે, સત્ય; ૩. અદત્તાદાનમાંથી અટકવું તે; ૪ મૈથુનવિરમણ; ૫. પરિગ્રહમાંથી વિરમણ. આ પ્રકાશમાં આ ઉપરાંત અનેક સામાન્ય બેધના કે પણ આવે છે.
પ્રકાશ : ૩: લેક: ૧૫૬ : આ પ્રકાશમાં ત્રણ ગુણવ્રતાની ચર્ચા કરવામાં આવી છે. ૧. દિશાને નિયમ (અવિરતત્રત); ૨. ભગપગવિરતિ, ૩. અનર્થદડવિરતિ આ વ્રતોની ચર્ચા કરતાં મદિરા, માંસ, મધુ, ઉદુમ્બર વગેરે ખાવાથી થતા
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org