________________
-
ચોગશાસ્ત્ર
૨૫૫
યોગશાસ્ત્રનું મૂલ્યાંકન મેહરાજપરાજયમાં મુમુક્ષુઓ માટે ‘વજકવચ ” કહીને કર્યું છે. સોમપ્રભાચાર્યો હેમચંદ્રાચાર્યની ઉપદેશ શક્તિની પ્રશંસા કરી છે, અને હેમાચાર્યો જે વ્રતાદિવિષયની એગશાસ્ત્રમાં ચર્ચા કરી છે–તેની જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના ગ્રંથ પ્રયજનને તેમણે કુમારપાલપ્રતિબંધમાં નિર્દેશ કર્યો છે. ૧૩
યોગશાસ્ત્રની પ્રશંસા મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં “વામરાશિપ્રબંધ’માં કરી છે. હેમચન્દ્રાચાર્ય પ્રત્યે અસભ્ય વચન બેલવાના કારણે કુમારપાલે વામરાશિની વૃત્તિ બંધ કરી હતી. તે પછી તે વિપ્ર દાણાની ભીખ માગી પેટ ભરત અને શ્રીહેમચન્દ્રાચાર્યની પિષધશાળા આગળ પડી રહે. અનેક રાજાઓ અને તપસ્વીઓથી બેલતા રોગશાસ્ત્રને સાંભળી તે સરલતાથી બેલ્યો :
કઈ પણ કારણ વિના દારુણ એવા જે લોકોના મુખમાંથી ગાળો રૂપી ઝેર નીકળતું હતું, તેજ જટાધારી તપસ્વીઓ રૂપી ફણાધરેના મુખમાંથી (હવે, શ્રીગશાસ્ત્ર રૂપી અમૃત બહાર આવે છે.”
जग्राह नियमं राजा दर्शनी जिनदर्शने यादशस्तादृशो वामे वेद्यो मुद्रेव भूपतेः॥ ૧૨. ચશપાલ: મેહરાજ્યપરાજય: અંક. . ૧૩. સોમપ્રભઃ કુમારપાલપ્રતિબંધ ( G. O. s. XIV) પા
स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसुरेनन्यतुल्यामुपदेशशक्तिम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org