________________
હેમસમીક્ષા'
આજ મ્લાક ઉપર વિવરણ કરતાં આચાર્ય શ્રી જણાવે છે: કારણ કે તેને ચેગની ઉપાસના પ્રિય હતી; તેણે અન્ય યેાગશાસ્ત્રો જોયાં હતાં. આ કારણથી તેને પુરેાગામી યાગશાઓથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા હતી. તેણે તેથી અત્યન્ત અભ્યના કરી. ’૩ ઉપરના કથનમાં કુમારપાલને યોગેાપાસના ઉપર બહુ જ શ્રદ્ધા હતી; અને તે શ્રદ્ધાને પરિ પૂર્ણ કરવા હેમચન્દ્રાચાર્યે યાગશાસ્ત્રની રચના કરી હતી,
૨૫૦
<<
કુમારપાળ આ ગ્રંથની રચનામાં આ રીતે કારણભૂત હતા; પરંતુ આખાય ગ્રંથ મુમુક્ષુઓને લાભકારક થાય તેવી રીતે હેમચંદ્રાચાયે રમ્યા હતા. આ હેતુને સિદ્ધ કરવા અનેક દૃષ્ટાન્તાથી ાચક અને ભાષામાં સરળ એવી વિસ્તૃત ટીકા. તેમણે રચી છે. આરંભમાં તે જણાવે છે:
જેમને અદ્દભુત યાગની સપત્તિ સિદ્ધ છે અને જે વિમુક્તિથી વિરાજિત છે તે વીરનાથને નમસ્કાર કરી–મારા યેાગશાસ્ત્રના અને વિસ્તૃત નિર્ણય ભવ્યજનાના ખેાધ માટે હું રચું છું. ૪
66
૩. યા. શા. પ્ર. ૧૨. શ્ર્લા, ૫૫. ઉપર વૃત્તિઃ ૩ દ્વિ ચોગોपासनप्रियः दृष्टयोगशास्त्रान्तरश्च इति स पूर्वेभ्यः शास्त्रेभ्यो विलक्षणं योगशास्त्रं शुश्रूषमाणोऽत्यर्थमभ्यर्थितवान् ततस्तदभ्यर्थनतो वचनस्यागोचरामपि उपनिषदं गिरां पथि निवेशितवान् आचार्यश्री हेमचन्द्रः ॥ ૪. યા. શા. વૃત્તિને આદિ શ્લોક:
प्रणम्य सिद्धाद्भुतयोगसंपदे श्री वीरनाथाय विमुक्तिशालिने स्वयोगशास्त्रार्थविशेषनिर्णयो भव्यावबोधाय मया विधास्यते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org