________________
ચાગશાય
૨૪૯
એકઠાં કરેલાં લાકડાને જેમ પ્રબળ અગ્નિ ક્ષણવારમાં ખાળી નાખે છે તેમ લાંબા કાળથી ઉપાર્જિત કરેલાં પાપાને પણ ચાગ ક્ષય કરે છે.
કુમારપાલનું તરુણુવન અનેક સંકટામાં વ્યતીત થયું હતું. તે કાળે તે અનેક દેશોમાં વિવિધ પ્રકારના સાધુએના સમાગમમાં આવ્યા હતેા. તે સમયથી તેને યેગ ઉપર પ્રીતિ હતી. પચાસ વર્ષની મેાટી ઉમરે તે ગાદીએ આવ્યા હતો અને યેાગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા મહાન યેાગી હેમચન્દ્રાચાર્યના ઉપદેશને તે ઝીલવા લાગ્યા. એ જિજ્ઞાસુ રાજાની ઇચ્છા સતાષવા માટે શ્રીહેમચન્દ્રાચાયે યેગશાસ્ત્રની રચના કરી હતી. આ હકીકતને ઉલ્લેખ તેમણે નીચે પ્રમાણે કર્યાં છે :
વિવેકી પરિષદના ચિત્તને ચમત્કારમાં નાખી દેનાર, ચેાગની આ ઉપનિષદ્, શાસ્ત્રથી, સુગુરુના મુખથી અને કાઇક ઠેકાણે કાંઈક અનુભવથી જાણી, તે ચૌલુક્ય વંશના કુમારપાળ રાજાતી અત્યંત પ્રાર્થનાથી મે -શ્રી હેમચન્દ્રે વાણીના માર્ગોમાં સ્થિર કરી. ૨
"(
૨. ચા. શા. પ્ર. ૧૨ : Àા. ૫૫
या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञाथि किंचित्क्वचित् योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी ।
श्री चौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनादाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥
ઉપરના શ્લાક ચા. શા. પ્ર. ૧. ક્ષેા. ૪.ની વૃત્તિમાં પણ ટાંકેલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org