________________
સ્તવના
૨૪૭
મંગળ તરીકે માલમ પડે છે. હેમચંદ્રાચાર્યે પણ આ મગલ લખેલા. એ ૨૬ શ્લાક તથા ખીજા પાંચ શ્લોકના તરીકે પ્રચારમાં આવ્યા
શ્લોકા ત્રિ. શ. પુ. ચ. માટે પરિશિષ્ટપર્વના ૪ મ ́ગલ શ્લાક, ઉમેરા સહિત, પાછળથી છૂટા સ્તોત્ર હાય એ સંભવિત છે.
હેમચદ્રાચાર્યનાં સ્તેાત્રા ભક્તિની આતાથી સુંદર છે અને તર્કની પ્રાઢીથી કશુ પણ છે. હેમચંદ્રાચાયે પેાતાના અનેક ગ્રંથામાં આ સ્તેાત્રામાંથી પ્રમાણુ તરીકે ઉતારા આપ્યા છે તે જ બતાવી આપે છે કે આ સ્તા તેમની ષ્ટિએ અપૂર્વ રચનાએ હતી. અન્યયેાગ-વ્યવચ્છેદ–મહાવીર દ્વાત્રિશિકા ઉપર ૧૪ મી સદીમાં મક્ષિષેણે સ્યાદ્વાદમજરી નામે ટીકા લખી તે સ્તોત્રની દાનિક પ્રૌઢીને સચોટ રીતે બતાવી આપી છે. અત્યારે પણ જૈન સિદ્ધાંતના અભ્યાસકા સ્યાદ્વાદમાંજરીનું મહત્ત્વ અનન્ય કાટિનું ગણે છે. જૈનસાહિત્યમાં હેમચંદ્રાચાર્યનાં સ્તેાત્રા લઘુ હોવા છતાં પણ ભક્તિની મૃદુતાએ સુંદર તથા તર્કની ઉચ્ચ પ્રૌઢીથી કઠણ હીરા જેવાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org