________________
સ્તવન
૨૪૩
પંજરમાંથી મુક્ત થાય છે. ૨૮ સંસારના ભાવોમાંથી ચિત્તને ખેંચી લેવું – સંવર –એ મેક્ષનું કારણ છે અને આસ્રવ એ બંધનું કારણ છે. આ લક્ષ્યમાં રાખી તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન એજ શ્રેષ્ઠ છે.
પ્રકાશ : ૨૦ : શ્લોક : ૯ઃ આ વીતરાગસ્તવને છેલ્લો પ્રકાશ છે. ભક્તિભાવથી પૂર્ણ બની કવિ પિતાની સર્વ ઈન્દ્રિય, પિતાના સર્વ ભાવો ઈશ્વરને મુક્તભાવે અર્પણ કરી દે છે.
त्वदास्यलासिनि नेत्रे त्वदुपास्तिकरौ करौ त्वद्गुणश्रोतृणो श्रोत्रे भूयास्तां सर्वदा मम ।। कुण्ठापि यदि सोत्कण्ठा त्वद्गुणग्रहणं प्रति ममैषा भारती तर्हि स्वस्त्येतस्यै किमन्यथा । तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किंकरः
ओमिति प्रतिपद्यस्व नाथ ! नात : परं ब्रुवे ॥३८
“હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખનાં દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાવ; મારા બે હાથ તમારી
૩૯. વી. રા. સ્તવ : પ્રકાશ, ૧૦ - ૬, ૭, ૮: કુમારપાલ માટે આ સ્તોત્રની રચના થઈ હતી. એ લેક ફરીથી અહીં શ્લોઃ ફિ તરીકે મૂકવામાં આવ્યું છે :
બીચનમદ્ શતાdવાતિઃ कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org