________________
સ્તવને
૨૪૧ વચનને ૩૪ પડઘો સંભળાય છે.
પ્રકાશઃ ૧૨ શ્લોક : ૮ : પ્રભુમાં આચાર્યશ્રી જ્ઞાનયુક્ત વૈરાગ્ય અને ઔદાસીન્યની પરાકાષ્ઠા જુએ છે. અને આમ હોવા છતાં પણ સમસ્ત વિશ્વના જે ઉપકારક પરમાત્મા છે તેમને નમસ્કાર કરે છે.
પ્રકાશ : ૧૩ : લેક ૮: આ પ્રકાશને હેતુનિરાસ નામ આપવામાં આવેલું છે. પરમાત્માનું ગૌરવ નિહેતુક છે. કવિ પરમાત્મામાં જેને ભવ [ જન્મ; રુદ્ર] નથી તેવા મહાદેવ; જેને ગદ [ =ગદા. (સમાસમાં), રોગ ] નથી તેવા વિષ્ણુ અને જેમનામાં રજોગુણ નથી એવા બ્રહ્મા તરીકે વર્ણવે છે. ૫ આ પ્રકાશ ભક્તિપ્રધાન છે.
પ્રકાશઃ ૧૪ : શ્લોક ૮: આમાં પરમાત્માના વેગનું માહાસ્ય કવિએ ગાયું છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણ પરમાત્મામાં એકાત્મતા પામ્યાં છે.
પ્રકાશ : ૧૫ : શ્લોક ૯ : આમાં પરમાત્માના અપૂર્વ ગુણોને વર્ણવી પોતાને પરમાત્માના ગુણ ઓળખ્યા તેથી કૃતકૃત્ય માને છે.
૩૪. તે જ પ્રમાણે ઉપનિષદો પડશે : મીસામાં માન (વી. રા. સ્તવ : ક. ૮); ઉપનિષદવાકય : જેરળીયાન મતો महीयान् ४० ૩૫. વી. રા. સ્તવ : પ્રકાશ. ૧૩ . ૪.
अभवाय महेशायाऽगदाय नरकच्छिदे । અનેસાચ ત્રિાને મૈજિાતે નમઃ | ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org