________________
૨૪૦
હેમસમીક્ષા કરવાથી મોક્ષ મળે છે. આ કલિકાળ કલ્યાણની સિદ્ધિ માટે કસોટીના પત્થર સમાન છે. આ ગુરુની સુગંધીને મહિમા અગ્નિ વગર બહાર ન આવી શકે. આમાં એક ગ્લૅક કુમારપાલ અને આચાર્યશ્રીને સુભગ સંગ થયો અને તે સમયનું સૌષ્ઠવ જૈનશાસનની પ્રદીપ્તિથી વધ્યું તેને ઉલ્લેખ કરે છે :
શ્રાદ્ધઃ શ્રોતા સુધોવૈજ્જ યુવાતાં લીરા તત त्वच्छासनस्य साम्राज्यमेरुच्छत्रं कलाविति ॥३२
કલિમાં કલ્યાણ પ્રાપ્ત કરવાને ઉત્તમ સમય છે એમ અનેક દિષ્ટાન્તોથી આચાર્યશ્રી સમજાવે છે.
પ્રકાશ : ૧૦ : લેક: ૮ : આ પ્રકાશ ભક્તિપ્રધાન છે. આનન્દમાં અને સુખમાં આસક્તિ તેમજ વિરક્તિ, સર્વ પ્રાણુઓ ઉપર ઉપેક્ષા અને ઉપકારિતા, નિગ્રન્થતા અને ચક્રવર્તિતા – આ વિરુદ્ધ ગુણો તારામાં અદ્દભુત રીતે રહ્યા છે. તારે શમ, તથા, સર્વ પ્રાણીઓ ઉપર કૃપા અદ્દભુત છે. સર્વ અદ્દભુત નિધિઓના નાથ એવા તમને ભગવાનને નમન સ્કાર હો.
પ્રકાશ : ૧૧ : કલેક: ૮ઃ આ પ્રકાશમાં પણ મહિમાપૂર્વક સ્તવન કરવામાં આવ્યું છે. વિરોધી ગુણ પણ કઈક અપૂર્વ શક્તિને લીધે તેમનામાં એક સાથે રહ્યા છે. એક સ્થળે કાલિદાસના શબ્દોનો ૩૩ અને એક સ્થળે ઉપનિષદના
૩૨. વી. ૨. સ્તવઃ પ્રકાશ. ૯. લે. ૩. ૩૩. કાલિદાસના શબ્દોને પડદે વી. રા, સ્તવઃ પ્રકાશ ૧૧. શ્લો..
भीमकान्तगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया; । રઘુવંશ. સર્ગ. ૧. . ૧૬,
भीमकान्तैनूपगुणैः स बभूवोपजीविनाम्।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org