________________
દાનુશાસન
૧૯૧
કરવામાં આવી છે.૧૭ તે ઉપરાંત દોહા, સારા વગેરેની પણ ચર્ચા અપભ્રંશવિભાગમાં કરવામાં આવેલી છે.૧૮ સંસ્કૃત છંદઃશાસ્ત્રમાં આર્યા તે પ્રાકૃતમાં ગાથા કહેવાય છે.૧૯ ગાથાના પ્રકારની વિસ્તૃત ચર્ચા પણ આચાર્યશ્રીએ કરેલી તે અને તે ઘણે અશે ઘોતક છે. છેવટના પ્રસ્તારને લગતા અધ્યાયમાં ગણિતષ્ટિએ અંદારચના કેટલી મર્યાદા સુધી ખેંચી શકાય તેની ચર્ચા. આચાર્યશ્રીએ કરેલી છે. આ રીતે છંદઃશાસ્ત્રના એક ઉત્તમ ગ્રંથ તરીકે છંદીનુશાસનનું અદ્વિતીય મૂલ્ય છે.
અપભ્રંશવિભાગમાં મુંજના દુહા સબધી એક સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
चुडुलउ बाहोहजल नयणा कंचुवि समधण
इय मुजि रइया दूहडा पंच वि कामहु पंचसर ॥ २०
૧૭. ઈ. શા. અ. ૫. સૂ. ૩૧. આમાં તૃતીયમ્ય પદ્મમેનાનુપ્રાસેઙન્તે રોતિ ચૈવસ્તુ રાવા। દા. ત.
लुठिदु चंदणवल्लिपल्लंकि
मं किलिदु लवंगवणि खलिदु वत्थुरमणीयकयलिहिं उच्छलिदु फणिलयहिं घुलिदु सरलकक्कोललवलिहि चुंबिदु माहविवल्लरिहिं पुलइदकामिसरीरु भमरसरिच्छउ संचरइ रड्डउ मलयसमीरु |
૧૮. ૭. રા. . ૬. સૂત્ર. ૧૦૦ દ્દો વગેરે. ૧૯. ઈ. સા. અ. ૪. રૂ. ૧. ઉપર ટીકા : ચૈવ સંતેતરમાષાનુ
गाथासंज्ञेति गाथाग्रहणम् ।
૨૦, ૭. શા. અ. ૬. સૂ. ૨૦ ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org