________________
સ્તવના
૨૨૧
values in which reason must always share, then it becomes an instrument for helping in the conquest of the new regions which lie open to man as individual and as species.";
હેમચંદ્રાચાર્યનાં સ્તવનમાં બનેય પ્રકારની ધર્મની શક્તિઓ વ્યક્ત થાય છે. તેમને આધ્યાત્મિક અનુભવ તેમને સિદ્ધાન્ત માટે વૈયક્તિક દૃઢતા અને અપૂર્વ શ્રદ્ધા આપે છે; અને તે આંધ્યાત્મિક અનુભવને વ્યાપી રહેલાં સાધક બાધક બળોને તેમની બૌદ્ધિક વિચારશક્તિ વ્યવસ્થિત કરી દે છે અને આધ્યાત્મિક અનુભવની સત્યતા સિદ્ધ કરી દે છે. તેમનાં સ્તવનોમાં આપણે કેવળ લાગણીનો ઉદ્રક જોતા નથી, પરંતુ ઉત્કટ લાગણી સાથેજ જ્ઞાનીને છાજત સંયમ બનેય સુમિશ્રિત થયેલાં આપણી નજરે ચઢે છે. આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ “અન્યગવ્યવચ્છેદદ્વાર્નાિશિકા' નામે હેમચંદ્રાચાર્યને એક સ્તવનની સમીક્ષા કરતાં yeua id: “ The former (i. e., Anyayogavyavachchheda-Dvatrims’ika ) is a genuine devotional lyric, pulsating with reverence. for the master, and is at the same time a. review of some of the tenets of the rival schools on which the Jain sees reason to differ. Devotion and thought are happily blended together in one whole and are
3. Prof. Julian Huxley: Essays of a Biologist. P. 290.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org