________________
સ્તવન
૨૩૫
પ્રકાશ : ૨: સામાન્ય દેહધારીના દેહ કરતાં વીતરાગના દેહની અતિશયયુક્ત અપૂર્વતાનું વર્ણન આ પ્રકાશમાં કરવામાં આવ્યું છે.
પ્રકાશ : ૩: કર્મક્ષયને લીધે ઉત્પન્ન થયેલા અગીઆર અતિશયોનું વર્ણન કરી વીતરાગ પ્રભુની અપૂર્વતાનું વર્ણન સ્તુતિકાર કરે છે.
પ્રકાશ: : ૪ : આ પ્રકાશમાં દેવકૃત અતિશયનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવો વીતરાગ પ્રભુની ભક્તિપૂર્વક સેવા કરી રહ્યા છે. આ પ્રકારનું તેમનું દેવાધિદેવસ્વરૂપ અત્યંત ભક્તિપૂર્વક સ્તુતિકારે આલેખ્યું છે.
પ્રકાશ: ૫: શેષપ્રાતિહાર્ય અતિશયનું આ પ્રકાશમાં વર્ણન કરવામાં આવ્યું છે. અશેકવૃક્ષ, દિવ્યપુખે, ચામર વગેરે રાગસ્તવ : પ્રકાશ : ૧ : લે. ૫, ૭ઃ
तेन स्यां नाथवांस्तस्मै स्पृहयेयं समाहितः ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्करः ।।५।। तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलन्नपि विशृंखलापि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥ ७ ॥
ઉપનિષદલાકની અસર નીચેના લકમાં દષ્ટિગોચર થાય છેઃ વીતરાગસ્તવ : લો. ૧, ૪.
यः परात्मा परं ज्योतिः परमः परमेष्टिनाम् । आदित्यवर्ग तमसः परस्तादामनन्ति तम् ॥ १ ॥ यस्मिन् विज्ञानमानन्दं ब्रह्म चैकात्मतां गतम् । स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ॥ ४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org