________________
સાવને
૨૩૧
દ્વાત્રિશિકાઓ દ્વારા ઉજજવલ બનાવી છે. હરિભસૂરિએ પિતાના લેતત્ત્વનિર્ણય નામે ગ્રંથમાં નીચેનો લેક આપ્યો છે –
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
આ ક્ષેત્રમાં બતાવેલી ભાવનાને આશ્રય લઈ દાર્શનિક દષ્ટિથી હેમચંદ્રાચાર્યે પિતાની દ્વાત્રિશિકાઓ લખી છે.
આગળ કહેવાઈ ગયું તેમ બન્નેય દ્વત્રિશિકાઓ શ્રી મહાવીર ભગવાનની સ્તુતિરૂપ છે. એ બન્નેય સ્તોત્રમાં બત્રીસ, બત્રીસ
કે છે. દરેકમાં ૩૧ શ્લેક ઉપજાતિના અને છેલ્લે લેક શિખરિણી છંદમાં લખેલો છે. અન્યગવ્યવચ્છેદઢાત્રિશિકામાં અન્ય દશનેનાં દૂષણ બતાવ્યાં છે. એમાંના આરંભના ત્રણ લેક અને અન્તને ત્રણ લેકમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. ૧૭ કલેકામાં ન્યાયવૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ તથા ચાર્વાક દર્શનની સમીક્ષા કરી છે અને ૯ લેકમાં સ્યાદ્દવાદની સિદ્ધિ કરેલી છે. ૧. અન્યગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા-મહાવીર સ્તવન.
વિભાગ : ૧ આદિના ૩ લેક તથા અંતના ૩ કમાં ભગવાન મહાવીરના અતિશય, એમનો યથાર્થવાદ, નયમાર્ગ અને નિષ્પક્ષપાત શાસનનું વર્ણન કરીને, અંતમાં જિન ભગવાન દ્વારા અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલા જગતની રક્ષાની શક્યતાનું પ્રતિપાદન કર્યું છે. વિભાગ ૨ : સમીક્ષાત્મક ૧૭ શ્લેક
બ્લેક: ૮-૧૦ સુધી ૬ લોકોમાં ન્યાયવૈશેષિકેને સામાન્યવિશેષવાદ, નિત્યાનિત્યવાદ, ઈશ્વરકતૃત્વ, ધર્મ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org