________________
૩૨
હેમસમીક્ષા
ધર્મીને! ભેદ, સામાન્ય તે જુદા પદા ગણવાના અભિપ્રાય, આત્મા અને જ્ઞાનનું ભિન્નત્વ, બુદ્ધિ વગેરે આત્માના ગુણાના ઉચ્છેદને મેક્ષ માનવા – એ સિદ્ધાન્તાની સમીક્ષા કરવામાં આવી છે.
શ્લા॰ ૧૧-૧૨ : આશ્લેકામાં મીમાંસકૈાના મતની સમીક્ષા કરવામાં આવી છે.
શ્લા૦ ૧૩ માં વેદાન્તીઓના માયાવાદની સમીક્ષા છે. ક્લે ૧૪ માં એકાન્તસામાન્ય, અથવા એકાન્તવિશેષરૂપ વાચ્યવાચકભાવની આલેાચના છે.
શ્લા ૧૫ માં સાંખ્યસિદ્ધાન્તાની ચર્ચા છે.
શ્લા ૧૬–૧૯ માં બૌદ્દોના પ્રમાણુ તથા પ્રમિતિની અભિન્નતા, નાનાદ્વૈત, શૂન્યવાદ, ક્ષણભંગવાદ વગેરેની ચર્ચા છે. શ્લા ૨૦ માં ચાર્વાકદર્શનની સમીક્ષા છે.
વિભાગ : ૩ : બાકીના નવ ક્ષેાકામાં – પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય, દ્રૌવ્યની સિદ્ધિઃ સકલાદેશ અને વિકલાદેશથી સપ્તભ’ગી ન્યાયનું પ્રરૂપણુ, સ્યાદ્વાદમાં વિરાધ વગેરે દેશોનું ખંડન, એકાન્તવાદનું ખંડન, દુય, નય અથવા પ્રમાણુનું સ્વરૂપ, અને સર્વજ્ઞ કહેવાતા જીવેાની અનન્તતાના પ્રરૂપણુ સાથે સ્યાદ્વાદની સર્વોત્કૃષ્ટતાની સિદ્ધિ.૨૦
૨. અયાગવચ્છેદ્ર-દ્વાત્રિશિકા-મહાવીર સ્તવન. અયેાગવ્યવચ્છેદિકા નામે ખીજી દ્વાત્રિંશિકામાં રૂપક્ષની સિદ્ધિ કરવામાં આવી છે. આ દ્વાત્રિંશિકામાં શ્રીહેમચંદ્રાચાયે ૨૦. જુએ : સ્યાદ્વાદમંજરી : ( રાજચન્દ્રજૈન ગ્રન્થમાલા. ૧૩)
પ્રસ્તાવના. પાન ૧૦-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org