________________
૨૪.
હેમસમીક્ષા જના આધારથી પણ વજસમાન દઢ બનેલો છે. છતાં ય શ્રદ્ધા અને પ્રેમ એ જ આ ઑત્રોનાં આવા પ્રેરકબળ છે. તર્ક અને સિદ્ધાંતપ્રતિપાદન એ તે બહારના સત્યજિજ્ઞાસુઓ માટે રજુ કરવામાં આવેલાં છે. સત્યજિજ્ઞાસુઓને સારી રીતે પ્રતીતિ થાય તેટલા માટે જ આચાર્યશ્રી જણાવે છે કેઃ - “હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ ઠેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; ગ્ય રીતે આતત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારે આશ્રય લીધો છે.”
પિતાની જ ડેક ઉપર કઠણ કુહાડી નાખતા શત્રુઓ જેમ ફાવે તેમ ભલે બેલે; પરંતુ હે વીતરાગ, વિદ્વાનેનું મન કેવળ પ્રેમથી જ તારા ઉપર લાગેલું નથી!
ઉપરનાં ટાંચણમાં આચાર્યશ્રી સત્યશોધકેને જણાવે છે કે ઉડા મનન તથા તર્કની કસોટીએ જિનદર્શન કર્યા પછી જ તેમણે તેને સ્વીકાર કર્યો છે. એ જ પ્રમાણે સાધકેએ કરવું એ જાતની તેમની પ્રેરણું છે.
હેમચંદ્રાચાર્યનાં સ્તવનની પ્રૌઢી અને અપૂર્વતા તેમના ૮. અયોગ. વ્ય. દ્વા. લો. ર૬. न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥ ૯. અગ. વ્ય. ઠા. . ૨૬. स्वकण्ठपीठे कठिनं कुठारं परे किरन्तः प्रलपन्तु किंचित् मनीषिणां तु त्वयि वीतराग न रागमात्रेण मनोऽनुरक्तम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org