________________
સ્તવના
૨૨૭
તરીકે ટાંકી તે સ્તુતિઓનું તત્ત્વપ્રતિપાદનની દૃષ્ટિએ ગૌરવ ખતાવ્યું છે. યોગશાસ્ત્રવૃત્તિમાં પણ આ છે દ્વાત્રિંશિકાઓના શ્લોકા ટાં કૈલા મળે છે.૧ તે ઉપરાંત પ્રભાવકચરિતમાં, સે।મનાથની સ્તુતિ હેમચદ્રાચાય કરે છે તે પ્રસંગના આલેખનમાં આચાર્ય હેમચંદ્રના મુખમાં અયેાગવ્યવઇંન્દ્વાત્રિંશિકાના શ્લોક : ૩૧ : મૂકેલો છે.
यत्र यत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया तया यया वीतदोष कलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ १४
ઊપયુ ક્ત પ્રસંગે પ્રબંધચિંતામણિકાર મેરુત્તુંગ ઉપરના શ્લોક પણ હેમાચાના મુખમાં મૂકે છે એટલું જ નહિ પણ તેની સાથે * મહાદેવસ્તાત્ર 'ને છેલ્લે શ્લોક ઊમેરે છેઃ
भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ब्रह्मा वा विष्णु महेश्वरो वा नमस्तस्मै ॥ १५
આ ઉપરાંત અન્યયેાગવ્યવચ્છેદદાત્રિંશિકાની મહત્તા મલ્ટિજેણે લખેલી સ્યાદ્વાદમંજરી નામે જિસિદ્ધાંતને સુંદર રીતે સમજાવી અન્યસિદ્ધાંતાના પ્રતિવાદ કરતી ટીકાથી વધારે સ્પષ્ટ અની છે. મલ્લિષેણ પોતાની ટીકાની પ્રશસ્તિમાં લખે છેઃ પ્રામાણિક સંપ્રદાયને અનુસરનારા જે લેકાનો, ઉજ્વલ
(C
૧૩. હેમચંદ્રાચાર્ય : ચેાગરશાસ્ત્ર (ખિબ્લિએથેકા ઈન્ડીકા સીરીઝ) પા. ૧૬૯, ૧૮૯, ૫૮૮ ઉપર યાગ. દ્વાત્રિંશિકામાંથી ટાંચણ આપે છે: પા, ૧૭૪, ૬૧૬ ઉપર વીતરાગસ્તેત્રમાંથી અવતરણ આપે છે.
૧૪. ચન્દ્રપ્રભસૂરિઃ પ્રભાવકચરિતઃ હેમચંદ્રસૂરિપ્રધ: શ્લા.
૩૪૭. પૃ. ૩૧૭.
૧૫. મેરુતુ ગ: પ્રબંધચિંતામણિ: ચતુર્થાં પ્રકાશઃ પાન. ૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org