________________
s
હેમસમીક્ષા expressed in such noble and dignified language that it deserves to rank as a piece of literature than that of philosophy." X 241 મૂલ્યાંક્ન હેમચંદ્રાચાર્યનાં બધાંય મુખ્ય સ્તવને જેવાં કે વીતરાગ સ્તુતિઓ, અયોગવ્યવચ્છેદકાર્નાિશિકા, મહાદેવસ્તુત્ર વગેરેને લાગુ પડે છે.
હેમચંદ્રાચાર્યો પિતાની શ્રદ્ધા ઉપર ઘણે સ્થળે ભાર મૂક છેઃ વીતરાગસ્તુતિના પ્રથમ પ્રકાશમાં તે જણાવે છે
પશુમાં પણ શુદ્ર પશુ જે હું ક્યાં અને વીતરાગની સ્તુતિ ક્યાં? આથી જ હું પગે અરણ્ય ઓળંગવા ઈચ્છતા લંગડા માણસ જેવો છું.
છતાં શ્રદ્ધાથી ગાંડે બનેલે હું લથડી પડું તે પણ હું ઠપકા માટે એગ્ય નથી, કારણ કે શ્રદ્ધાળુને અસંબદ્ધ વાણીવિસ્તાર પણ દીપી ઊઠે છે.”૫
તે જ પ્રમાણે અગવ્યવચ્છેદિકાઠાત્રિશકા'માં આચાર્યશ્રી જણાવે છે:
8. Dr. A. B. Dhruva: Syadvada-Manjari (B. S. S.): Introduction: P. 24 ૫. વીતરાગતુતિ. પ્રથમ પ્રકાશઃ લો. ૭. ૮.
क्वाहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च । उत्तितीर्घरण्यानी पद्भ्यां प रिवास्म्यहम् ॥ तथापि श्रद्धामुग्धोऽहं नोपालभ्यः स्खलनपि विशृंखलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org