________________
પ્રમાણમીમાંસા
૨૦૯
.
થતા નથી. એટલે તરત જ ગ્રહણ કરેલા અર્થની વિશિષ્ટતા જાણવા માટે આકાંક્ષા થાય છે. આ આકાંક્ષા તે ઈહા. વસ્તુની વિશિષ્ટતા જાણવાની આ આકાંક્ષાથી તેને નિ†ય થાય તે ‘ અવાય ' અને તે વિશિષ્ટતાએ નક્કી થયા પછી, પૂર્વે આ વિશિષ્ટતાવાળા પદાર્થ અમુક હતા એવી સ્મૃતિથી પદાનું જ્ઞાન નક્કી થાય એ ધારણા કહેવાય. બધાં દનેમાં એક કે બીજા સ્વરૂપમાં ઘેાડા કે બહુ પ્રમાણમાં જ્ઞાનવ્યાપારને ક્રમ ષ્ટિગાચર થાય છે. પરંતુ જૈનપર પરામાં સ’નિપાતરૂપ પ્રાથમિક ઇન્દ્રિયવ્યાપારથી આરભી છેવટના ઇન્દ્રિયવ્યાપાર સુધીના વ્યાપારનું જે ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું છે તે ખીજાં દનામાં ટિંગાચર થતું નથી. આ બાબત આધુનિક માનસશાસ્ત્ર અને ઇન્દ્રિય વ્યાપારશાસ્રના વૈજ્ઞાનિક અભ્યાસીએ માટે મહત્ત્વની છે.૧૭
૬. વસ્તુલક્ષણ ઃ ઇન્દ્રિયે! વસ્તુ સાથે સનિક માં આવે છે. દ્રવ્ય અને પર્યાયથી યુક્ત પ્રત્યક્ષવિષય તે વસ્તુ. જૈનદન અનૈકાંતિક છે. સાંખ્યા દ્રવ્ય ઉપર ભાર મૂકે છે; અને સાંસારિક વિષયેાની પરીક્ષા કરી તેમને અશ્રુવ ઠરાવે છેએટલે કે તેના અસ્તિત્વને તે સ્વીકાર કરતા નથી. આ રીતે, દ્રવ્યની ઐકાંતિક દૃષ્ટિને તેઆ સ્વીકાર કરે છે—અને તે ધ્રુવતાની દૃષ્ટિ. બૌદ્ધો પદા'ને કેવળ પર્યાય-Change—ની દૃષ્ટિથી જુવે છે એટલે તેમને મન પદાર્થ જેવી વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ રહેતી જ
૧૭. ઉમાસ્વાતિ ઃ તત્ત્વાર્થસૂત્રઃ ૧. ૧૬: સવપ્રહેદાવાચધારા ॥ આ સૂત્ર સાથે સરખાવા : હેમચદ્રાચાર્યાં : પ્રમાળમીમાંસા : ૧. ૧. इन्द्रियमनोनिमित्तोऽवग्रहेहावायधारणात्मा सांव्यवहारिकम् ॥ . ૫. સુખલાલજી : પ્રમાણમીમાંસા : પ્રસ્તાવનાઃ પા. ર૯.
૧૪
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org