________________
પ્રમાણમીમાંસા
૨૧૫
૩૪
અધ્યાય | આહિક સૂત્રસંખ્યા | વિષય
છતાં પણ તેની અનુમાનમાં ઉપયુક્તતા; દૃષ્ટાંતના વિભાગ : સાધામ્યદષ્ટાંત તથા વૈધર્મેદષ્ટાંત.
પરાર્થનુમાનનું લક્ષણ; તેના પાંચ અવયની ચર્ચા, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવોનાં લક્ષણ : હાભારતનું વિવેચનઃ તેના ત્રણ વિભાગ : અસિદ્ધ; વિરૂદ્ધ અને અનૈકાતિક દષ્ટાંતાભાસની ચર્ચા આઠ પ્રકારના સાધમ્ય દષ્ટાંતાભાસ; અને આઠ પ્રકારના વૈધમ્ય દૃષ્ટાંતાભાસ : દૂષણનું લક્ષણ: દૂષણાભાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org