________________
૨૧૬
હેમસમીક્ષા
-
-
-
-
અધ્યાય | આકિ સૂત્રસંખ્યા વિષય
જાતિ, છલ વગેરેને સમાવેશ : અને તેનાં લક્ષણ: વાદનું લક્ષણ જલ્પ, વિતંડા વિગેરેનાં લક્ષણ અને તેમનું વાદમાં સ્થાન. જ્યનું અને પરાજયનું લક્ષણ
નિગ્રહસ્થાનનું નિરૂ| કૂલ સૂત્ર | સંખ્યા T ૯૯ [ પણ વગેરે.
પં. સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની પ્રમાણુમીમાંસાનું અનુપમ સંપાદન કર્યું છે. ૨૨ શ્રી. જિનવિજયજી સંચાલિત સિવી ગ્રંથમાલામાં આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રમાણુમીમાંસાનું તલસ્પર્શી અધ્યયન કરવા માટે આના જેવી આવૃત્તિની કઈ જડ મળે તેવી નથી; તેનાં ટિપણેમાં જૈનન્યાયના સિદ્ધાંતના વિભાગ અને ઉપવિભાગનું રૌતિહાસિક અને તાત્વિક દષ્ટિએ અનન્ય અને બહુશ્રુતતાથી ભરપૂર નિરૂપણ કરવામાં આવ્યું છે.
બૌદ્ધન્યાય, ગૌતમના ન્યાયસૂત્રથી આરંભાતું વૈદિક ન્યાયશાસ્ત્ર, વેદાંતદર્શન તથા સમસ્ત આર્યાવર્તની પ્રાચીન તત્વજ્ઞાન પ્રાણાલિકાઓ સાથે જીને, જેનન્યાય અને જૈનદર્શનની સરખામણી, નિરૂપણ, વિભેદ વગેરેની ચર્ચા અત્યંત સૂક્ષ્મ રીતે તે વિદ્વાન સંપાદકે કરી છે. પ્રમાણમીમાંસાને ઉંડો અભ્યાસ કરવા
૨૨, સિંધીજૈન ગ્રંથમાલા: નં. ૯. સને. ૧૯૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org