________________
હેમચંદ્રાચાર્યવિરચિત સ્તવને Humanity at large is not content with emotional experience alone. However complete and apparently satisfying it has always demanded an intellectual formulation of the reality with which it is in contact, as well as emotional experience of it, and so far as we can judge, it will always continue to do so.
Julian Huxley.? કેવળ લાગણીને ઉદ્રક ધર્મ નથી;–કઈક તર્કને અગમ્ય એવાં ઉંડાણમાં ધર્મનાં બીજ વસેલાં છે; પરંતુ તેનો આવિષ્કાર સામાન્ય જનતાની બૌદ્ધિક વિવેકશક્તિને તર્ક મારફતે કરાવી શકાય તે જ ધર્મની પ્રતિષ્ઠા દઢ બને છે. કેવળ લાગણીપ્રધાન
4. Prof. Julian Huxley: Essays of a Biologist P. 288 Religion and Science” એ નામના નિબંધમાં (Phoenix Library Ed.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org