________________
૧૯૪
*
વિરહથી વ્યાકુલ અને ઘેલી બનેલી હોય તેમ તે લલના
ચાલે છે તેવામાં જ વલ્લભને દેખી જાણે અમૃતથી સિંચાઈ હાય તેમ આનંદ પામે છે.’
हिंडइ सा धण जाम्व, गहिल्ली विरहिण आखित्ती
'
देक्खिवि वल्लहु ताम्व, आणंदी जणु अमइण सित्ती ॥२७
'
હેમસમીક્ષા
सो जलिअओ मयणग्गी जु कुसुमिअउ पलास जा पप्फुल्लिअ मल्ली सो मयरद्धयहासु ॥ २८
“ જે કુસુમે કરીને ખીલેલા પલાશ છે તે બળતા મદનને અગ્નિ છે; અને જે વિકસેલી મલ્લિકા છે તે કામદેવનું હાસ્ય છે.
""
पिअहु पहारिण इक्किण वि सहि दो हया पडेति संनद्धउ असवारभडु अन्नु तुरंगु म भंति । २७
પ્રિયતમના એક પ્રહારથી પણ, હે સખી, બે જણ મરીતે પડે છે: સજ્જ બનેલા ઘેાડેસ્વાર યોદ્દો અને બીજો ઘેાડા: તેમાં બ્રાંતિ નથી.
""
तुह विरहि सा अइदुब्बली घणआवंडुरदेह
अहिमयरकिरणिहिं विक्खिवि चन्दलेह जिम्व एह ॥ ३०
“ જેમ સૂર્યંનાં કિરણાથી ચન્દ્રલેખા ફીકી પડી જાય તેમ તારા વિરહે અતિદુલ બનેલી તેના દેહ બહુજ ફીકા ખની ગયેલા છે. ”
Jain Education International
૨૭. છ’. શા. પાન. ૪૧. અધ્યાય. ૬. દૃષ્ટાંત. ૯૧. ૨૮. છે, શા. પાન. ૪૧. અધ્યાય ૬. દૃષ્ટાંત. ૯૩.
૨૯. છે. શા. પાન. ૪૨ (૬) અચાય. ૬. દૃષ્ટાંત. ૧૦૦ ૩૦. છ. શા. પાન. ૪૨ (૬) અઘ્યાય. ૬. દૃષ્ટાંત. ૧૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org