________________
દાનુશાસન
माणु म मेल्हि गहिल्लिए निहुईहोहि खणु उयअउ चंदु पयइड रासावलड खणु fara हिबि नयणिहिं पर हलि मयणय
वह यह पडंतु भणंतु य वयणसय ॥ ३१
66
અલી ઘેલી, માન મેલીશ નહિ; ક્ષણ વાર શાંત ખન, ચંદ્ર ઉગ્યા છે; અને રાસે રમવાને ઉત્સવ પ્રવત્યાં છે; ત્યાં જઈને મનથી હણાયલા પતિને,-પગે પડતા અને સેકડે! પ્રેમવચન ખેલતા વલ્લભને,આપણી આંખે, અલી, જોશું. ”
આ પ્રકારનાં અનેક અપભ્રંશ ગીતે છંદોનુશાસનમાં હેમચંદ્રાચાયે મૂકેલાં છે. છંદોનુશાસનની છપાયેલી આવૃત્તિમાં કેટલાંક ભ્રષ્ટ અવસ્થામાં છપાયેલાં છે. અપભ્રંશને અને ગૂજરાતીને નિકટને સંબધ છે, એટલે તેનું સંપાદન કાળજીપૂર્વક થાય તેટલા માટે એ તરફ અહીં ધ્યાન દેારવામાં આવ્યુ છે. છંદનુશાસનની છપાયેલી આવૃત્તિ હાલ દુ`ભ છે; તેની સારી આવૃત્તિ કાઈ સંસ્થા સંપાદિત કરાવે તેા છંદ શાસ્ત્રના એક અમૂલ્ય ગ્રંથને સાહિત્યપ્રિય જનતા સમક્ષ મૂકવાને તે જરૂર યશ પ્રાપ્ત કરી શકે. અત્યારે એ ગ્રંથના પુનઃ સંપાદનની અને પ્રકાશનની અત્યંત આવશ્યકતા છે.
૩૧. છં. શા, પામ, ૩૭ (૧) અધ્યાય. ૬. દૃષ્ટાંત, ૩
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org