SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ દાનુશાસન माणु म मेल्हि गहिल्लिए निहुईहोहि खणु उयअउ चंदु पयइड रासावलड खणु fara हिबि नयणिहिं पर हलि मयणय वह यह पडंतु भणंतु य वयणसय ॥ ३१ 66 અલી ઘેલી, માન મેલીશ નહિ; ક્ષણ વાર શાંત ખન, ચંદ્ર ઉગ્યા છે; અને રાસે રમવાને ઉત્સવ પ્રવત્યાં છે; ત્યાં જઈને મનથી હણાયલા પતિને,-પગે પડતા અને સેકડે! પ્રેમવચન ખેલતા વલ્લભને,આપણી આંખે, અલી, જોશું. ” આ પ્રકારનાં અનેક અપભ્રંશ ગીતે છંદોનુશાસનમાં હેમચંદ્રાચાયે મૂકેલાં છે. છંદોનુશાસનની છપાયેલી આવૃત્તિમાં કેટલાંક ભ્રષ્ટ અવસ્થામાં છપાયેલાં છે. અપભ્રંશને અને ગૂજરાતીને નિકટને સંબધ છે, એટલે તેનું સંપાદન કાળજીપૂર્વક થાય તેટલા માટે એ તરફ અહીં ધ્યાન દેારવામાં આવ્યુ છે. છંદનુશાસનની છપાયેલી આવૃત્તિ હાલ દુ`ભ છે; તેની સારી આવૃત્તિ કાઈ સંસ્થા સંપાદિત કરાવે તેા છંદ શાસ્ત્રના એક અમૂલ્ય ગ્રંથને સાહિત્યપ્રિય જનતા સમક્ષ મૂકવાને તે જરૂર યશ પ્રાપ્ત કરી શકે. અત્યારે એ ગ્રંથના પુનઃ સંપાદનની અને પ્રકાશનની અત્યંત આવશ્યકતા છે. ૩૧. છં. શા, પામ, ૩૭ (૧) અધ્યાય. ૬. દૃષ્ટાંત, ૩ ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy