________________
સ કૃતદ્વયાશ્રય મહાકાવ્ય
ઠવાશ્રય-કાવ્યની રચના પત્ત શબ્દાનુશાસનને દષ્ટાંતપુર:સર સમજાવવા માટે શ્રી હેમચંદ્રાચાર્યો કરી હતી. પાણિનિના વ્યાકરણને નિદર્શિત કરવા માટે, ઈ. સ. સાતમા સૈકામાં વલભીમાં ધરસેન ચોથાના આશ્રય હેઠળ ભષ્ટિએ રામાયણની કથાને આલેખતું ભટિકાવ્ય રચ્યું હતું. એ જ પ્રમાણે હેમાચાર્યો દ્વયાશ્રયકાવ્યની કલ્પના કરી અને કાવ્યવસ્તુ તરીકે ચૌલુકયવંશની કથા લીધી.
ઠવાશ્રયકાવ્યમાં વીસ સર્ગ છે. તેમાં મહાકાવ્યનાં સઘળાં લક્ષણે છે: જેવાં કે સગબંધ, ઋતુવર્ણન, સૃષ્ટિવર્ણન વગેરે. સાથે સાથે ચૌલુક્યવંશની જીવનગાથાને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી સિદ્ધહેમવ્યાકરણનાં સૂનાં નિદર્શન પણ ક્રમશઃ આ કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરથી કેટલાકને મતે-વ્યાકરણનાં સૂત્રોના દાખલારૂપ અને ચૌલુક્યશના કીર્તનરૂપ-એમ બે બાબતેથી યુક્ત આ કાવ્ય હેઈ તેને વાશ્રયકાવ્ય એવું નામ આપવામાં આવ્યું છે. કેટલાકને મતે૧. મસમીક્ષા : પાન ૯. પાધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org