________________
પ્રાકૃત વ્યાકરણ
૧૨૩ છે. પ્રાકૃતવૈયાકરણે સંસ્કૃતને સગવડ ખાતર પ્રકૃતિ લઈ પ્રાકૃત ભાષાના આદેશની સિદ્ધિ કરે છે, તેથી એમ પૂરવાર થતું નથી કે તેઓ સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાનો અવતાર થયો એમ માને છે. આ ચર્ચા રસપ્રદ છે પરંતુ અત્રે તેને આટલે જ ઉલ્લેખ બસ છે.
હેમચંદ્રાચાર્યું છે ભાષાની ચર્ચા આઠમા અધ્યાયના પ્રાકૃતવ્યાકરણમાં કરી છે; એ છ ભાષાઓ તે : ૧ મહારાષ્ટ્રીજેનો સામાન્ય પ્રાત તરીકે સમસ્ત આઠમા અધ્યાયમાં ઉલ્લેખ કરાયો છે. ૧ ૧ ૨. શૌસેની ૩. માગધી ભાષા; ૪. પૈશાચી; ૫. ચૂલિકો પૈશાચી અને ૬. અપભ્રંશ. આર્ષભાષા–એટલે જૈન આગમગ્રંથની-ભાષા એની ચર્ચાનાં નાનાં સૂત્રો આપ્યાં નથી; પરંતુ વૃત્તિમાં અહીંતહીં તેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પ્રાકૃત વ્યાકરણનું વસ્તુ નીચે પ્રમાણે છે:
10.241 24H XL HI2 Pischel: Grammatik : Einle itung § 6.
સંસકતને પ્રકૃતિ લઈ પ્રાકતની અવતારસિદ્ધિ માટે સિ.હે. ૮. ૧. ૧. પ્રછતિ સંસ્કૃતમ ! તત્ર સર્વ તત સાત વા પ્રતિમ્ ; માર્કડેય: પ્રતિસવ૨ ૧. ૧. પ્રતિઃ સંત તત્ર સર્વ પ્રતિમુખ્ય | નાની ટીકા ધનંગ-રી ૨-૬૦. પ્રતિઃ સંતI Jતેર/ત પ્રતિમા વગેરે સરખાવો Pischel : Grammatik : Einleitung § 1
૧૧. હેમચન્દ્રાચાર્ય “મહારાષ્ટ્રી” એવું નામ મુખ્ય પ્રાકૃતિને આખા વ્યાકરણમાં ક્યાંય આપ્યું નથી. “મહારાષ્ટ્રી” તરીકે જાણીતી પ્રાતને ઉલ્લેખ તેમણે માત્ર પ્રાકૃતથી જ કર્યો છે. “મહારાષ્ટ્ર નામ દંડીને પ્રસિદ્ધ વચન “મહારાષ્ટ્રથયાં ભાષાં પ્રણે પ્રકૃત્તિ વિદુઃા એ ઉપરથી પાછળથી મળ્યું હોય એ સંભવિત છે. બાકી એ તે મુખ્ય સાહિત્યિક પ્રાકૃત હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org