________________
૧૪૦
હેમસમીક્ષા
હાત તે। આ આક્ષેપ હેમાચા ઉપર તેમણે આણ્યા ન હોત. હેમચંદ્રાચા'નું દૃષ્ટિબિંદુ ભાષાશાસ્ત્રીય શબ્દાષ રચવાનું ન હતું. પ્રાકૃતાના અભ્યાસ તે કાળે આવશ્યક ગણાતા હતા. વ્યાકરણ અને કાષને તે સમયે વિદ્યાર્થીઓ મુખપાઠ કરતા; એ શિક્ષણપ્રણાલી માટે શિક્ષાગ્રન્થની જરૂર હતી જ. પ્રાકૃત વ્યાકરણની રચના પછી આવા કાષ રચ્યા હોય તે। આવશ્યક પાઠયપુસ્તક ગૂજર વિદ્યાર્થીઓને મળી રહે. આ કારણે તેમણે અનેક દેશ્યકાષા ભેગા કરી વક્રમદષ્ટિએ અનેકાને પણ સમાવેશ કરી ગાથાબદ્ધ દેશીનામમાલાની તેમણે રચના કરી.૧૪ અનેક · સ્થળે તેમણે ઉલ્લેખ કર્યો છે કે શબ્દ સંસ્કૃતમાંથી અવતીર્ણ થઈ શકે એમ છે—છતાંય સંસ્કૃતભાષાના અભિધાનકાષામાં બહુ પરિચિત ન હોવાને કારણે જ તેને ઉલ્લેખ આ દેશ્યસ - ગ્રહમાં કરેલા છે; કેટલીક વાર પ્રાકૃત ભાષાના પિંડતા એમ કહે છે કે અમે સ ંસ્કૃત જાણતા નથી; અમારે તે પ્રાકૃત સમજવું છે. આવા પડિતાના સતાષ કાજે પણ જરા વિષમ હોય એવા સાંસ્કૃતભવ શબ્દને આ સંગ્રહમાં સ્થાન આપવામાં આવ્યું છે. પર પરાથી કેટલા સંસ્કૃતભવ શબ્દો દેશ્યસંગ્રહમાં મૂકવામાં આવતા હતા. તે પરંપરામાં ભંગ ન થાય તે ખાતર પણ તે શબ્દોની નોંધ દેશીનામમાલામાં લેવામાં આવી છે.૧૫ આ હેતુ લક્ષ્યમાં
૧૪. દે. ના. મા. ૧. ૨. વૃત્તિ અને ગાથા.
૧૫. દે. ના. મા. ૧. ૧૫. વૃત્તિ : ‘મળિયામ, રાાमृतान्निर्गमो यस्येति व्युत्पत्तौ सत्यामपि संस्कृतेष्वप्रसिद्धेर्देशीत्वम् । १. ૧૩. પૂર્વાચાર્યોનુરોધાદ્દિ નિવૃદ્ધ : ।૧. ૨૧. ‘હિદાળ વર્ગના ’। यद्यप्यभिधानशब्दः संस्कृतेऽपि दृश्यते, तथापि संस्कृतानभिज्ञम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org