________________
૧૫૮
હેમસમીક્ષા ત્યાગથી શિવનું સુખ પ્રાપ્ત થાય છે–ચમુના નદીમાં સ્નાન કર્યું શિવનું સુખ પ્રાપ્ત થતું નથી. છેવટે મનમાં જિનનું જ સ્મરણકર–એ ઉપદેશ કરી, દયાવાળું હૃદય રાખ–એમ જણાવી, તેનું મંગળ ઈચ્છી મૃતદેવી ત્યાંથી જતી રહે છે.
इय सव्वभासविनिमयपरिहिं परमतत्तु सव्वु वि कहिवि निअ-कण्ठमाल ठवि नृव-उरसि
गइअ देवि मंगलु भणिवि ॥3
આ પ્રમાણે સર્વભાષાની પ્રયોગની રીતિથી બધુય પરમ- તત્વ કહીને, રાજાના વક્ષસ્થલ ઉપર પોતાના કંઠની માળા મૂકીને, મંગળ-વચન બોલી મૃતદેવી જતી રહી.”
નીચેના કાઠામાં દર્શાવ્યા પ્રમાણે પ્રાકૃતિદ્વયાશ્રયની યોજના છે અને તેનો સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાય સાથે મેળ સાધવામાં આવ્યો છે :
સર્ગ સંખ્યા
| ગાથા
વિષય
ભાષા / સગ વાર સિ. યોજના હે. ની અનુસૂત્રત
૧ /૯૦ | અણુહિલપુર; કુમાર-1 પ્રાકૃત સિ.હે.૮.૧.૧૪૪
પાલ; અને સવારમાં તેના પૂજાવિધિનું
વર્ણન
૩. પ્રા. દ્વયા. સર્ગ ૮.
. ૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org