________________
પ્રાકૃતિદ્વયાશ્રય
ઉપરના કેઠા ઉપરથી પ્રાકૃતિદ્વયાશ્રયની એજના વાચકને જણાઈ આવશે. પ્રાત ઠવાશ્રયનો અપભ્રંશવિભાગ એક રીતે ધ્યાન ખેંચે તેવો છે. તેમાં કુમારપાલને ગમાર્ગથી સિદ્ધ બની– મોક્ષ પ્રાપ્ત કરવાને ઉપદેશ મૃતદેવી આપે છે. યોગમાર્ગ તરફ કુમારપાલનું વલણ હતું. તે તો હેમચંદ્રાચાર્યે કુમારપાલ માટે ખાસ
ગશાસ્ત્રની રચના કરી એ બાબત ઉપરથી પ્રતીત થાય છે. દિગંબર લેખકોમાં અને શ્વેતાંબર યોગવિચારમાં તથા નાથસંપ્રદાયના યોગીઓમાં અમુક પ્રકારની ગપ્રણાલી પ્રચલિત હતી.૪ ગમાર્ગને ઉપદેશ નિગૂઢ ગણાતો અને તેની વાણી પણ નિગૂઢ હતી. તેની પરિભાષા પણ ગુરુગમ્ય જ ગણાતી. નીચેની અપભ્રંશ ગાથાઓ ઉપરના વિધાનને પુષ્ટિ આપશે.
गंगहे जम्हे भीतरु मेल्लइ सरसइ मज्झि हंसु जइ झिल्लइ । तय सो वेत्थु वि रमइ पहुत्तउ
जित्थु थाइ सो मोक्खु निरुत्तउ ॥५ “ગંગા ( =ઈ નાડી) અને યમુના (પિંગલા નાડીમાં) હંસ (આત્મા) (પિતાને) મૂકે છે અને સરસ્વતીમાં (=સુપુર્ણા નાડીમાં) સ્નાન કરે છે. ત્યારે તે કાઈક અગમ્ય સ્થાનમાં પહોંચી ક્રીડા કરે છે. (આ પ્રમાણે) જ્યાં (આવી) તે સ્થિર રહે, તે ખરે જ મેક્ષ છે.”
8. M. Shahidulla : Les Chants Mystiques Kanha et Saraha : Introduction P. 9–24: આ ઉપરાંત દિગંબર લેખક : નોન્દુ-પરમારમાર, ચોરાસર છે.
પ. પ્રા. ચા. સર્ગ. ૮, ગા. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org