________________
કાવ્યાનુશાસન
અધ્યાય સૂત્રસંખ્યા
પહે
૩
Jain Education International
૧૦
૩૧
૧૭૫
વિષય
રસ, ભાવ, રસાભાસ, ભાવાલાસ વગેરેની ચર્ચા ૫૫ સૂત્રેામાં કરવામાં આવી છે. ત્યારપછીનાં ચાર સૂત્રેામાં ઉત્તમ, મધ્યમ અને અવર કાવ્યની ચર્ચા કરવામાં આવી છે. રસભાવાદિના જ્ઞાન પછી આ ચર્ચા વિદ્યાર્થીને સુગમ થઈ પડે છે.
આ અધ્યાયમાં રસ, ભાવ, શબ્દ, અ વગેરેને અંગે ઉલવતા દેખેની ચર્ચા કરવામાં આવેલી છે. આ સૂત્રેા ઉપરની અ. ચૂ. અને વિવેક બહુ વિચારપૂર્વક વાંચવા જેવા છે.
આ અધ્યાયમાં ત્રણ ગુણામા, એજસ અને પ્રસાદનું વિવેચન કરવામાં આવ્યું છે.
આ અધ્યાયમાં છ શબ્દાલ કાર–અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ, પુનરુક્તાભાસની ચર્ચા ચેાજવામાં આવી છે.
આ અધ્યાયમાં ૨૯ અર્થાલ -
For Private & Personal Use Only
www.jainelibrary.org