________________
દાનુશાસન
૧૮૩
અને અપભ્રંશ છેદમાં છે અને તે બધા દેની સંપૂર્ણ અને શાસ્ત્રીય વિવેચના કરતો આપણી પાસે છંદનુશાસન એ એકજ ગ્રંથ છે. એ દૃષ્ટિએ હેમચંદ્રાચાર્યની સેવા છંદ શાસ્ત્ર માટે જેવી તેવી નથી.
છેદીનુશાસનના વિસ્તૃત વિવેચનમાં ઊતરતા પહેલાં ઈદનુશાસનની ભેજના, અધ્યાય, સૂત્રસંખ્યા અને વિષયને ખ્યાલ કરી લેવો ઘટે છે.
અધ્યાય | સૂત્રસંખ્યા ! વિષયચર્ચા ૧. | ૧૬. સંજ્ઞાધ્યાયઃ ગ્રંથમાં વપરાતી
પરિભાષાનું વિવેચન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. દા. ત. વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધસમવૃત્ત, પાદ, યતિ વગેરેની ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી છે.
આ અધ્યાયમાં સમવૃત્ત છંદના પ્રકારે અને તેમની ગણાજના વર્ણવવામાં આવી છે. છેવટના ભાગમાં દંડકના જુદા જુદા પ્રકારે અને તેમની ગણજનાની વિવેચના કરવામાં આવી છે. કુલ ૪૧૧ ઈદનું વિવેચન કરવામાં આવ્યું છે
૪૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org