________________
છઠ્ઠાનુશાસન
૧૮૭
એટલે તે ભાષાના પધાના જ્ઞાનની તે વાતજ શી કરવી? વળી અપભ્રંશ છંદોના જ્ઞાન વિના અને તે કાળના સંગીતના જ્ઞાન વિના—જૂના કવિઓમાં પ્રચલિત ઢાળા અને લઢણો પણ સમજવાં મુશ્કેલ હતાં: અને તે કારણે પણ ઢાળ અને લઢણેાનું આકણુ છંદાજ્ઞાનના અભાવે ઘટી ગયું. સંસ્કૃત ભાષાના કાવ્યગૈારવનું અનુકરણ કરવા માટે સંસ્કૃત છ ંદોને બહુધા યેજી ગૂજરાતી કવિતામાં કાવ્યગૌરવ લાવવા કવિએ પ્રેરિત થયા. આથી સંસ્કૃતભાષાના સામાન્ય વપરાતા છંદ કવિઓએ મહુધા અપનાવ્યા. પદો અને ગરમીએ ના બધા લેાકવાણીમાંથી અને જૂના કવિએમાંથી આપણા કવિઓએ લીધા, પરંતુ ઉન્નત અને ગંભીર વિચાર। તથા લાગણીઓના વાક તરીકે તે તેએ સંસ્કૃત છંદને
જ વાપરતા.
આપણી સદીના અર્વાચીન કવિઓ મેાટે ભાગે વર્ણ મેળ છંદના સરવાળા બાદબાકી કરી છદેશના પ્રત્યેાગે! કરી રહ્યા છે; તે તે રીતે છંદગણિતના પ્રયાગેા બતાવતા પૂર્વાચાર્યાંના ગ્રંથોનું નિરીક્ષણ કરવું યેાગ્ય છે. છંદોનુશાસનમાં છંદોગણિતની ચેાજનાને અનુલક્ષીનેજ છંદોના વિસ્તાર સિદ્ધ કરવામાં આવ્યા છેઃ એકાદ વિભાગને હું ઉદ્દાહરણ તરીકે તેાં તેા અહીં અયેાગ્ય ગણાશે નહિ: ૧૨
મિની છંદ :
નિવૃત્તિ, વિત્તિ ત્તવામિનીમ્ ।
सर्वथा, जहीहि हन्त कामिनीम् ॥
૧૨. છે. શા. અધ્યાય : ૩ : સૂ. ૧૮-૨૨. ટીકા સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org