________________
હેમસમીક્ષા એમ કહી અનિર્દિષ્ટ રીતે બીજા આચાર્યોને ઉલ્લેખ તેમણે કર્યો છે. કેટલાક બીજા આચાર્યો–સંતવ, પિંગલ, જ્યદેવ, કાશ્યપ, સ્વયંભૂ–ને નામ દઈને ઉલ્લેખ કર્યો છે. સ્વયંભૂ વિષે મેં એક સ્થળે ચર્ચા કરી છે–તે છંદ શાસ્ત્રી અને અપભ્રંશકવિ આ સ્વયંભૂ ન હોય? વળી છંદશાસ્ત્રને ચયિતા જયદેવ કોણ?—આ પ્રશ્નો સ્વતંત્ર વિચારણું માગી લે છે.
ગુજરાતની અર્વાચીન કવિતાઓમાં દબંધના અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ગયા સૈકામાં ગૂજરાતી કવિઓએ સંસ્કૃત પદબંધને મહત્ત્વ આપી કવિતાની રચના કરવા માંડી. પ્રેમાનંદ અને તેના પુરેગામી કવિઓની લઢણે અને તેમના ઢાળે અંગ્રેજી અને સંસ્કૃત અસર નીચે આવેલા આપણું કવિઓએ વિસારે મૂક્યા. કવિતાવિધાયકોનું સંસ્કૃત પદબંધેનું જ્ઞાન પણ પરિમિત હતું; એટલે સંસ્કૃત ભાષાના અમુક વર્ણાબધ છેદોને તેઓ ઉપયોગ કરતા. અપભ્રંશ ભાષાને તે અભ્યાસજ ન હતા
૧૦. ઈ. શા. આરંભકથન : પાન. ૪. સંપાદકે છ દેનાં અન્ય મતે બીજાં નામે હોય તેવાં છંદનાં નામનો ઉલ્લેખ કર્યો છે.
૧૧. મધુસૂદન મોદીઃ “ચતુર્મુખ સ્વયંભૂ અને ત્રિભુવનસ્વયંભૂબે અપભ્રંશ કવિઓ” ભારતીય વિદ્યા : ગ્રંથ . અંક ૨. માર્ચ ૧૯૪૦. પા. ૧૫૭–૧૭૮. ઈ. સા. અ. ૨. સૂત્ર ૨૨૦ ની ટીકા : મેઘવિતાના બીજા નામ માટે ટીકામાં આચાર્યશ્રી નધેિ છે :
જોતિ સ્વયંમ એજ રીતે છે. સા. અ. ૨. સૂત્ર ૧૯૪. વતય છંદના બીજા નામ માટે ? નટવમિતિ નવરા; ઈ. સા. અ. ૨. સૂત્ર. ૨૩૨ ની ટીકા : વસંતતિાના બીજા નામ માટે: ઉદ્ધર્ષિની શૈતવચા સિદ્દીનતા પર ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org