________________
અંદાનુશાસન
૧૮૨
અથ
| સૂત્રસંખ્યા
વિષયચર્ચા ૮. T ૧૭. પ્રસ્તાર વગેરેની વિસ્તારપૂર્વક
ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી છે. વૃત્તોને વિસ્તારપૂર્વક વિસ્તાર કરવો તેનું નામ પ્રસ્તાર.૭
કુલસૂત્ર
||
૭૬૪
છેદનુશાસનની વૃત્તિના આદિ ભાગમાં “અનુશાસન' શબ્દની વ્યુત્પત્તિ આપતાં આચાર્યશ્રી જણાવે છે: પૂર્વાચાર્યાનચાલુ
શા રાસન સમા આ દૃષ્ટિએ પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરીને રચાયેલ સંદર્ભગ્રંથ તે અનુશાસન. આ દૃષ્ટિએ પણ તેમણે પૂર્વાચાર્યોનું ત્રણ સ્વીકાર્યું છે. કેટલાંક સ્થાને તેમણે છદોનાં નામે બીજા પૂર્વાચાર્યોથી ભિન્ન આપ્યાં છે. મોટે ભાગે ભરતના મતને ઉલ્લેખ તેમણે વારંવાર કર્યો છે. બીજાના મતે
૭. છે. શા. અ. ૮. સૂ.૧. ઉપર ટીકા : પ્રતાથતે રૂતિ ગ્રતા, वृत्तानां विस्तरतो विन्यासः ।
૮ જુઓ. આ જ પ્રકરણની પાદનોંધ: ૪: આના જ અનુસંધાનમાં પછીથી છોડનુશાસન શબ્દને સમજાવતાં ટીકા જણાવે છે : चंदनादालादनात् छंदांसि वर्णमात्रानियमितानि वृत्तानि तेषामनुशिष्यते नेनेति अनुशासन शास्त्रम् ।
૯. ભરતના મતનો ઉલ્લેખ ૧૭ સ્થાનમાં આચાર્યશ્રીએ કર્યો છે. અને ભરતના મતે છંદનું બીજું નામ હોય તે છંદના નામનો ઉલ્લેખ તેમણે મૂકે છે. જુઓ. છે. શા. આરંભકથન : પાન. ૪ (બ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org