________________
૧૮૧
છતાનુરાસન હેમચંદ્ર કરી છે. પરંતુ તે ચર્ચા ઉપરાંત પદ્યકાવ્યમાં ગેયતત્ત્વની આવશ્યકતા છે; એટલે તે પ્રકારના કાવ્યની જરૂરને પહોંચી વળવા માટે વિધાનનું જ્ઞાન આવશ્યક છે. આ વિધાનનું જ્ઞાન પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય, તેટલા માટે દેશનુશાસનની રચના તેમણે કરી છે. આ પ્રમાણે શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી દેનુશાસનની રચના હેમચંદ્રાચાર્યો કરી અને આ બાબતને અનુશાસનના આદિ લેકમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો છે?
वाचं ध्यात्वाऽहती सिद्धशब्दकाव्यानुशासनः
काव्योपयोगिनां वक्ष्ये छंदसामनुशासनम् ॥५ “અહંતની વાણીનું ધ્યાન ધરી, શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન જેણે પૂરાં કર્યા છે તે હું કાવ્યમાં ઉપયોગમાં આવતા દેનું અનુશાસન કહીશ.”
पद्यं गद्यं च मिश्रं च तत्त्रिधैव व्यवस्थितम् ।
पद्यं चतुष्पदी तच्च वृत्तं जातिरिति द्विधा ॥ છે દેનુશાસન : અધ્યાય - ૧ : સૂત્ર : ૧ : માં આવતા વીવોલિનાં ઉપર ટીકા કરતાં જણાવે છે: વ્યોપોાિનામિતિ નવરાત્રે न छंदसामुपयोग इत्यर्थात्पद्य काव्यमिह गृह्यते ।
૩. ઈદનુશાસનની પજ્ઞ ટીકાનું આરંભવાક્ય : ખ્યાનशासनविरचनानंतरं तत्फलभूतं काव्यमनुशिष्य तदंगभूतं छंदोऽनुशासनमारिप्समान : शास्त्रकारः इष्टाधिकृतदेवतानमस्कारपूर्वमारभते ।
૪. છે. શા. અ. ૧. સૂ. ૧. ઉપર ટીકા : પૂર્વાચાર્યસિચિન થાત રાસનમ !
૫. ઈ. સા. અ. ૧. લે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org