________________
૧૭૬
હેમસમીક્ષા
-
.
અધ્યાય
સૂત્રસંખ્યા
વિષય
:
.
૧ ૨
કારની ચર્ચા કરવામાં આવી છે. અને છેવટે “સંકર'ની ચર્ચા કરવામાં આવી છે.
નાયક, નાયિકા, વગેરેના ગુણ, વર્ણન અને પ્રકારના વિવેચન સહિત, સ્ત્રીઓનાં ગુણ, લક્ષણે વગેરેની આ અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી છે.
આ અધ્યાયમાં ‘પ્રબન્ધાત્મક કાવ્યભેદ'ની ચર્ચા કરવામાં આવી છે. પ્રબન્ધ બે પ્રકારના છે. શ્રવ્ય અને પ્રેક્ષ્ય : પ્રેક્ષ્યના બે વિભાગ પાડવામાં આવ્યા છે. પાઠય. અને ગેય. નાટય–પ્રકાર, ચંપૂ, કાવ્ય, કથા, મુક્તક વગેરેની ચર્ચા કરવામાં આવી છે. બધા વિષયોના વિભા
ગબદ્ધ સમજાવવામાં આવ્યા છે. કાવ્યાનુશાસનની વૃત્તિ “અલંકારચૂડામણિમાં છેદનુશાસનને ઉલ્લેખ કરવામાં આવ્યો છે “વિવેકમાં છંદનુશાસનને બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૬ આ બતાવે છે કે -
૧૬. હેમસમીક્ષા : પાન ૧૩૫. પાદોંધ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org