________________
૧૭૪
હેમસમીક્ષ
છે. અલંકારચૂડામણમાં ૭૪૦ ઉદાહરણા અને ૬૭ પ્રમાણા ટાંકવામાં આવ્યા છે; જ્યારે વિવેકમાં ૨૪ ઉદાહરણા અને ૨૦૧ પ્રમાણા ટાંકવામાં આવ્યાં છે. ૧૪ ‘ વિવેક 'માં કાવ્યશાસ્ત્રના અનેક વિષમ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલી છે તે આ ઉપરથી વાચકને માલમ પડશે. કાવ્યાનુશાસનમાં ૧૬૩૨ ઉતારા આપવામાં આવેલા છે. તે જ બતાવે છે કે હેમાચાયે ગ્રન્થરચના માટે અનેક ગ્રંથાનું પરિશીલન કર્યું હતું અને તેમને ગ્રંથસંચય પણ અત્યંત વિશાળ હતા.૧૫
કાવ્યાનુશાસનની વિભાગીય યેાજના નીચે મુજબ છે:—
વિષય.
અધ્યાય
૧
સૂત્રસંખ્યા
૫
કાવ્યશાસ્ત્રનું પ્રત્યેાજન, કાવ્યનાં કારણ, પ્રતિભા, વ્યુત્પત્તિ, કાવ્યતી વ્યાખ્યા, કાવ્યના ગુણુદ્દોષ, અભિધા, લક્ષણા, વ્યંજનાવગેરેતી ચર્ચા કરવામાં આવી છે.
૨૯GXY.
૧૪, રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન : ગ્રંથ ૨. Intro. તે ઉપરાંત P. V. Kane : સાહિત્યદર્પણ : Intro. exivii "The one merit of his work is that in the af and the commentary he cites about 1500 examples from various authors.
""
Jain Education International
૧૫. હેમચંદ્ર : કાવ્યાનુશાસન ( ૨. છે. પર્િખ.) ગ્રંથ ૧. પાન ૨૧૪, અલંકારચૂડામણિ ; પાન. ૭, ૪૬૨. વિવેકમાં કરેલા છંદોનુ -શાસનના ઉલ્લેખ માટે.
For Private & Personal Use Only
www.jainelibrary.org