SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ હેમસમીક્ષ છે. અલંકારચૂડામણમાં ૭૪૦ ઉદાહરણા અને ૬૭ પ્રમાણા ટાંકવામાં આવ્યા છે; જ્યારે વિવેકમાં ૨૪ ઉદાહરણા અને ૨૦૧ પ્રમાણા ટાંકવામાં આવ્યાં છે. ૧૪ ‘ વિવેક 'માં કાવ્યશાસ્ત્રના અનેક વિષમ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલી છે તે આ ઉપરથી વાચકને માલમ પડશે. કાવ્યાનુશાસનમાં ૧૬૩૨ ઉતારા આપવામાં આવેલા છે. તે જ બતાવે છે કે હેમાચાયે ગ્રન્થરચના માટે અનેક ગ્રંથાનું પરિશીલન કર્યું હતું અને તેમને ગ્રંથસંચય પણ અત્યંત વિશાળ હતા.૧૫ કાવ્યાનુશાસનની વિભાગીય યેાજના નીચે મુજબ છે:— વિષય. અધ્યાય ૧ સૂત્રસંખ્યા ૫ કાવ્યશાસ્ત્રનું પ્રત્યેાજન, કાવ્યનાં કારણ, પ્રતિભા, વ્યુત્પત્તિ, કાવ્યતી વ્યાખ્યા, કાવ્યના ગુણુદ્દોષ, અભિધા, લક્ષણા, વ્યંજનાવગેરેતી ચર્ચા કરવામાં આવી છે. ૨૯GXY. ૧૪, રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન : ગ્રંથ ૨. Intro. તે ઉપરાંત P. V. Kane : સાહિત્યદર્પણ : Intro. exivii "The one merit of his work is that in the af and the commentary he cites about 1500 examples from various authors. "" Jain Education International ૧૫. હેમચંદ્ર : કાવ્યાનુશાસન ( ૨. છે. પર્િખ.) ગ્રંથ ૧. પાન ૨૧૪, અલંકારચૂડામણિ ; પાન. ૭, ૪૬૨. વિવેકમાં કરેલા છંદોનુ -શાસનના ઉલ્લેખ માટે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy