________________
કાવ્યાનુશાસન
શબ્દાનુશાસનમરોષચ સર્ચ
गालोच्य लक्ष्यधिगम्य च देश्यभाषाः । यत्नादधीत्य विविधानभिधानकोशा
श्लेषं महाकविरिमं निपुणो विदध्यात् ॥
“સમસ્ત શબ્દાનુશાસનને સારી રીતે જાણી, મહાકવિનાં ઉદાહરણનું આલોચન કરી, દેશ્યભાષાઓનો અભ્યાસ કરી, તથા વિવિધ અભિધાનકોષનું યત્નપૂર્વક અધ્યયન કરી નિપુણ મહાકવિએ લેષની યોજના કરવી જોઈએ.”
પ્રાચીન કાળમાં કવિઓને જ કાવ્યબંધની આવશ્યકતા હતી એમ ન હતું. પ્રત્યેક શાસ્ત્રગ્રંથ કાવ્યબંધમાં રચાતો. એટલે પછી લેખક ધર્મશાસ્ત્ર, તિસ, ભૂસ્તરવિદ્યા–ગમે તે વૈજ્ઞાનિક વિષયને શાસ્ત્રી હોય, પણ તેને તે કાવ્યબંધને અભ્યાસ કર્યો જ છૂટકે. કાવ્યબંધમાં જ વિજ્ઞાનના, ધર્મના, અને બધાંય શાસ્ત્રોના ગ્રન્થ લખાતા. અલબેની એ આર્યાવર્તના સંસ્કૃત પંડિ
૧. દ્વટ : કાવ્યાલંકાર : અધ્યાય : ૪ : લોક. ૩૫.
----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org