________________
પ્રાકૃત ચાય
૧૫૧
પ્રાકૃતદ્દયાશ્રયની રચના પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રો માટે એક બાજુથી ઉદાહરણ આપે છે અને બીજી બાજુએથી કુમારપાલના ચરિતને વિષય બનાવી મહાકાવ્યના સરસ નમુને રજુ કરે છે.
સિદ્ધહેમચંદ્રના સાત અધ્યાયેની–સંસ્કૃત વ્યાકરણને લગતા અધ્યાયેાની દૃષ્ટાંતાવલી સંસ્કૃત દૂચાશ્રયકાવ્યમાં આવી ગઈ; જ્યારે સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયની–પ્રાકૃત વ્યાકરણને લગતા અધ્યાયની–દષ્ટાંતાવલી પ્રાકૃતવ્યાશ્રયમાં સંયેાજવામાં આવી છે.
હેમચદ્રાચાર્ય'નું સંસ્કૃત દ્વાશ્રયકાવ્ય, તેમજ પ્રાકૃત થાશ્રયકાવ્ય, વૈયાકરણની દૃષ્ટિએ, ભટ્ટિકાવ્ય ઉપર સરસાઈ ભાગવે છે. ભટ્ટિકાવ્ય પાણિનિનાં સૂત્રેાનાં ક્રમબદ્ધ ઉદાહરણા આપતું નથી; જ્યારે બન્નેય દ્વાશ્રયકાવ્યા સિદ્ધહેમનાં સૂત્રેાનાં ક્રમબદ્ધ ઉદાહરણ આપે છે.
દ્વાશ્રયકાવ્ય એટલે એક બાજુએ વ્યાકરસૂત્રોની દૃષ્ટા૨. પૂર્ણ કલાગણીની વૃત્તિને આરંભ ભાગ : परमार्हतश्रीकुमारपालभूपालस्य संस्कृतद्वयाश्रयप्रतिपादितावशेषं प्राकृतलक्ष्यै रुचिरं चरितं वक्तुकामः साहित्यव्याकरणाद्यनेकशास्त्रनिर्माणप्रत्नप्रजापतिः श्रीहेमचन्द्रयतिपतिः प्राकृतद्वयाश्रयं महाकाव्यं चकार ॥
अथ द्वयाश्रयः इति कः शब्दार्थः । उच्यते । द्वयोः महाकाव्यलक्षणयोराश्रयो द्वयाश्रयः । एवं तर्हि सर्वमहाकाव्यानां द्वयाश्रयत्वप्रसङ्गः । नहि तत्र क्वापि महाकाव्यलक्षणशब्दलक्षणे न स्तः । इति चेन्न । अत्र हि " यथापद्यं प्रायः " इत्यादि महाकाव्यलक्षणमस्ति । तथा व्याकरणाष्टमाध्यायोक्त - " अथ प्राकृतम् " - इत्यादिसर्वसूत्रानुक्रमन्यस्तमूलोदाहरणव्यावृत्त्युदाहरणप्रस्तावायातमतान्तरोदाहरणप्रतिपादनेन सकलं प्राकृतलक्षणमपि । न चैवमन्यत्रेति नातिप्रसङ्गः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org