________________
દેશીનામમાલા
૧૪૧
રાખ્યા હાત, તે દેશીનામમાલામાં સંસ્કૃતભવ શબ્દો અશાસ્ત્રીય રીતે મૂકયા છે એવે આક્ષેપ ડૉ. ખુલ્લુર વગેરેએ હેમાચા ઉપર મૂકયો ન હેાત. હેમાચાયે આવા શબ્દો મૂકવા માટે પેાતાને હેતુ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યા જ છે. તેમ છતાંય અર્વાચીન ભાષાશાસ્ત્ર અને શબ્દાશાસ્ત્ર( Sementics )ની દૃષ્ટિએ એક વિદ્વાને આ શબ્દોની સમીક્ષા કરી છે. કુલ ૩૯૭૮ શબ્દો દેશીનામમાલામાં મૂકવામાં આવ્યા છે: તે શબ્દોના વિભાગા નીચે પ્રમાણે થઈ શકે: ૧૬
તત્સમ શબ્દો : ૧૦૦ ગર્ભિત તદ્ભવ શબ્દો : ૧૮૫૦ સ ંશયયુક્ત તદ્ભવ શબ્દો પ૨૮ દેશી શબ્દોઃ ૧૫૦૦
:
૩૯૦૮
પ્રેા. મુરલીધર મેનરજીએ તેમની આવૃત્તિમાં દે. ના. મા. માં નોંધેલી દૃષ્ટાન્તગાથાઓ વિષે પૃથક્કરણાત્મક કાષ્ટક આપ્યું છે. કેટલાક ઝીણા પ્રમાદો ન ગણતાં એ કાષ્ટક મેટે ભાગે ખરુ છે.૧૭
न्यदुर्विदग्धजनावर्जनार्थं संगृहीतः । एवमन्यत्रापि संस्कृतभवशब्दसंग्रहे न्यायोऽभ्यधः । १. ३. ये च सत्यामपि प्रकृतिप्रत्ययादिविभागेन સિદ્ધી સંસ્કૃતામિયાનોરોવુ ન સિદ્ધાન્તેઽયંત્ર નિવૃદ્ધા:। આ વિષય. માટે દે. ના. મા. ૧. ૩. જુએ.
૧૬. પ્રા. બેનરજી : દે. ના. મા. Intro. P. xxxiii. ૧૭. પ્રેા. બેનરજી : દે. ના. મા. Intro. P. xli-lii..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org