________________
શીનામમાલા
૧૪૭ ઉપાધ્યેએ તેમાંના કેટલાક શબ્દોને કાનડી શબ્દો સાથે સરખાવ્યા છે.૨૩ દે. ના. મા. માં આવેલા દ્રાવિડીઅન ભાષાઓના શબ્દોની ચર્ચા પણ કરવામાં આવી છે. ૨૪ તેમાં રહેલા ફારસી શબ્દોની ચર્ચા પણ એક બીજાપ વિદ્વાને કરી છે. દે. ના. મા. ના મોટા ભાગના શબ્દોનો સંબંધ ગૂજરાતી સાથે છે, પરંતુ તે દૃષ્ટિએ આપણે ત્યાં તેને અભ્યાસ થયો નથી. કેટલાક શબ્દો જિજ્ઞાસા કેળવવા ખાતર હું નીચે આપું છું
સોળ કરી . ૧. ૨૫. ગૂ. હરણી મારિયાયે મુK ૧. ૬૮. ગૂ. આરાયું उंडं गम्भीरम् ।
૧. ૮૪. ગૂ. ઊંડું उच्छो अंत्रावरणम् । ओज्झरीति
પ્રસિદ્ધ ૧, ૮૬. ગુ. ઓઝરી કટ્ટી તથા કટ્ટાના પુત્રી . ૧. ૮૭. ગૂ. ઓલે; ચૂલે વર્દૃ મિથ્યા !
૧. ૭૯, ગૂ. ઉલટું यस्तु देहलयर्थ उंबरशब्दः स
દુરબ્દસમવઃ ૧.૯૦. ગૂ, ઉંબરે [ સરખા લગ્નો પૂછી ૧. ૯૬] उत्थल्ला परिवर्तनम् ।
૧. ૯૩. ગૂ. ઊથલે ૨૩. Prof. A. N. Upadhye : “Kanarese words in Des'i Lexicons' Annals of B.O. R. I. Vol. XII part. II July. 1931. Pp. 260–278.
28. Ramanujaswami : . 71. 71. Intro. P. 8.
25. K. Amrit Rao : Ind. Ant. 'Dravidian Element in Prakit' Vol. xlvi. Feb. 1917 P. 33. ff; Sir. G. Grierson : J. R. A. S. 1919. P. 285.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org