SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીનામમાલા ૧૪૧ રાખ્યા હાત, તે દેશીનામમાલામાં સંસ્કૃતભવ શબ્દો અશાસ્ત્રીય રીતે મૂકયા છે એવે આક્ષેપ ડૉ. ખુલ્લુર વગેરેએ હેમાચા ઉપર મૂકયો ન હેાત. હેમાચાયે આવા શબ્દો મૂકવા માટે પેાતાને હેતુ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યા જ છે. તેમ છતાંય અર્વાચીન ભાષાશાસ્ત્ર અને શબ્દાશાસ્ત્ર( Sementics )ની દૃષ્ટિએ એક વિદ્વાને આ શબ્દોની સમીક્ષા કરી છે. કુલ ૩૯૭૮ શબ્દો દેશીનામમાલામાં મૂકવામાં આવ્યા છે: તે શબ્દોના વિભાગા નીચે પ્રમાણે થઈ શકે: ૧૬ તત્સમ શબ્દો : ૧૦૦ ગર્ભિત તદ્ભવ શબ્દો : ૧૮૫૦ સ ંશયયુક્ત તદ્ભવ શબ્દો પ૨૮ દેશી શબ્દોઃ ૧૫૦૦ : ૩૯૦૮ પ્રેા. મુરલીધર મેનરજીએ તેમની આવૃત્તિમાં દે. ના. મા. માં નોંધેલી દૃષ્ટાન્તગાથાઓ વિષે પૃથક્કરણાત્મક કાષ્ટક આપ્યું છે. કેટલાક ઝીણા પ્રમાદો ન ગણતાં એ કાષ્ટક મેટે ભાગે ખરુ છે.૧૭ न्यदुर्विदग्धजनावर्जनार्थं संगृहीतः । एवमन्यत्रापि संस्कृतभवशब्दसंग्रहे न्यायोऽभ्यधः । १. ३. ये च सत्यामपि प्रकृतिप्रत्ययादिविभागेन સિદ્ધી સંસ્કૃતામિયાનોરોવુ ન સિદ્ધાન્તેઽયંત્ર નિવૃદ્ધા:। આ વિષય. માટે દે. ના. મા. ૧. ૩. જુએ. ૧૬. પ્રા. બેનરજી : દે. ના. મા. Intro. P. xxxiii. ૧૭. પ્રેા. બેનરજી : દે. ના. મા. Intro. P. xli-lii.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy