________________
દેશીનામમાલા
18
•ા
,
કકારાદિ
૦
,
કે
વર્ગ | આદિવર્ણક્રમ | શબ્દસમૂહની ગાથાઓને સંગ્રહ સ્વર;
૧૭૪
૧૧૨ તાલવ્ય મૂર્ધન્ય દત્ય
૧૪૮ એક્ય અર્ધસ્વર ઊધમાક્ષર મહાપ્રાણ
- ૭૮૩ કુલ ગાથાઓ
છે
+
-
૯
–
૭૭
અત્યારે તે આપણી પાસે દે. ના. મા. એ એકલેજ સારે દેશ્યકેષ છે. ધનપાલની પાઈઅલચ્છિનામમાલા તે આરંભના પ્રાકૃત ભાષાના અભ્યાસીને માટે રચાયેલ સાદો અને નાનો કેક છે. હેમચંદ્રાચાર્ય સામે અનેક કોષો હતા અને તેમની પરંપરાને અનુવર્તી હેમચંદ્રાચાર્યો દે. ના. મા. ની યોજના કરી છે. એ સત્ય તો તેમની વૃત્તિ ઉપરથી દેખાઈ આવે છે. ૧૯ તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય અનેક દેશ્યો અને તેના લેખકોને નામથી ઉલ્લેખ્યા છે. તે બધાય ઉલ્લેખે તેમના સ્થાન સાથે પ્રે. બેનરજીએ તથા પ્રો. રામાનુજસ્વામીએ પિતાની પ્રસ્તાવનામાં
૧૯ દે. ના. મા. ની રચના સમયે અનેક દેશી કોષ આચાર્યશ્રી સમક્ષ હતા. તેને ઉપયોગ કેવા વિવેકથી તેમણે કર્યો છે તે માટે
, દે. મા. વૃત્તિ. ૧. ૩૭, ૪, ૪૭ (વિસ્તૃત ચર્ચા). ૮. ૧૨ (વિસ્તૃત ચર્ચા) વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org