________________
૧૩૪
હૈર્મસમીક્ષા હે સ્વામી, પ્રેમવાળો અમે ભક્ત છીએ; અમને તું ત્યજી દે.”
एक्कमेक्कउं जइ वि जोएदि हरि सुट्ठ सव्वायरेण तो वि देहि जहिं वि राही। को सक्कइ संवरिवि दडूनयणा नेहिं पलुट्टा ॥
(સિ. હે. ૪. ૪૨૨. ઉદા. ૫.) જો કે હરિ તે સારી રીતે સંપૂર્ણ આદરથી પ્રત્યેક જણ ઉપર નજર માંડે છે–તે પણ તેમની દષ્ટિ તે જ્યાં જ્યાં રાધા છે ત્યાં છે; સ્નેહથી ચંચલ બનેલાં દઢ નયનોને કેણ રેકી શકે?”
एक्क कुंडल्ली पंचहिं रुद्धी तहं पंचहं वि जुअंजुअ बुद्धी । बहिणुए तं घरु कहि किंव नंदउ जेत्थु कुडुम्बउं अप्पणछन्दउ ॥
(સિ. હે. ૪.૪રર. ઉદા. ૧૨) “એક ઝુંપડી પાંચ જણોથી ફેલાયેલી છે અને તે પાંચની બુદ્ધિ વળી જુદી જુદી છે; હે હેન, કહે, જ્યાં કુટુંબ સ્વચ્છન્દી. છે તે ઘર કેવી રીતે સુખી થાય ?”
આ દુહાઓ તે જ્યાંથી આવ્યા ત્યાંથી લીધા છે; છતાં ય ખરેખર એ સુંદર કવિતા છે. આનાથી ય વધારે સુંદર દુહાઓ એમાં છે. ગૂજરાતી અને અપભ્રંશને નિકટ સંબંધ છે. તે જ અપભ્રંશ અને પ્રાકૃતને નિકટ સંબંધ છે. આથી ગૂજરેતીના પ્રત્યેક ઉંડા અભ્યાસીએ હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણથી અને તેમની ગૂજરાતને ગૌરવ આપતી કૃતિઓના જ્ઞાનથી વંચિત રહેવું એ યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org