________________
દેશીનામમાલા
સંસ્કૃત વ્યાકરણને શબ્દકેષથી સમૃદ્ધ કરવા અભિધામચિંતામણિ, અનેકાર્થસંગ્રહ વગેરેની હેમચંદ્રાચાર્યે રચના કરી. તે જ પ્રમાણે પ્રાકૃત વ્યાકરણને-સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયને-પ્રાકૃત શબ્દકેષથી તેમણે પલ્લવિત કર્યું. તેમના ગ્રંથોની આનુપૂર્વમાં
અલંકારચૂડામણિ પછી આ કેશની રચના થઈ હતી એટલે કે કુમારપાલને રાજ્યકાળ દરમિયાન આ ગ્રંથની યોજના કરવામાં આવી હતી. આ ગ્રંથની વૃત્તિમાં કુમારપાલની પ્રશસ્તિની ૧૦૫ ઉદાહરણગાથાઓ આપવામાં આવી છે. કેટલીક
૧. ખરી રીતે 7 માં હેમચંદ્રાચા “અલંકારચૂડામણિ'નો ઉલ્લેખ કર્યો છે; પરંતુ સંભવ છે કે આવા ગ્રંથની રચનામાં કારિકાઓ સાથે જ વૃત્તિની રચના થઈ હોય. દે. ના. ૧. ૩. ની વૃત્તિમાં સંસ્કૃતમાનધ્યપ્રસિદ્ધ કપિ જૌખ્યા અક્ષणया वाऽलंकारचूडामणिप्रतिपादितया शक्त्या संभवन्ति।
૨. છે. બેનરજી : કે. ના. મ. Introduction : P. xlixli; જો કે કુમારપાલની ગાથાઓ અને સિદ્ધસજેને માટે લખેલી ગાથાઓ આ ગણતરીમાં સંમિશ્રિત છે; સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ તે ગણીગાંઠી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org