________________
૧૨૨
હેમસમીક્ષા
વિદ્વાને એ પ્રાકૃતભાષાના વ્યાકરણ માટે વ્યવસ્થિત સ ંશોધનાત્મક ગ્રંથા લખ્યા છે. સિદ્ધહેમચંદ્રના આઠમા અધ્યાયની વ્યવસ્થિત આવૃત્તિ બહાર લાવવાનું પ્રથમ માન પ્રા. પીશલને ફાળેજાય છે.૯
પ્રાકૃતભાષાઓના મૂળ સબંધે વિદ્વાનેામાં મતભેદ છે. ડૉ. ભાંડારકર, પ્રેા. લાસેન વગેરે તેને સ ંસ્કૃતના પાછળના સ્વરૂપ તરીકે માને છે; જ્યારે પ્રેા. પીશલ, પ્રા. વાકરનેગલ વગેરે પ્રાકૃતના મૂળને પ્રાચીનતમ પ્રાકૃતેમાંથી અવતીર્ણ થએલી માને છે. બીજા મતને અત્યારે વધારે અનુમેાદન મળતું જાય છે. પ્રાચીનેમાં પણ ઘણાને અભિપ્રાય બીજા મતને અનુકૂળ મળે a much expanded form. From this teaching are descended the grammar of Hemacandra who used a technical terminology of his own, and the works of Trivikrama, Laksmidhar, Simharaja and others, who followed the whole system of terminology found in the expanded Valmiki Sutras. ઉપરના ઉતારા અને તેના સમર્થન માટે બ્રુએ Jacobi : Sanatkumarcaritan : Einteitung: P. XXV ; અપભ્રંશ ખાખતમાં આ બે સંપ્રદાયાની ચર્ચાઅને પૃથક્કરણ ખાખત : M. Shahidulla : Les Chants Mystiques de Kanha et de Saraha: Introduction : P. 44–54. પોર્સ્ત્યશાખાની વિસ્તૃત ચર્ચા કરતા ફ્રેંચ વિદુષી Laigi Nitti-Dolci ના ગ્રંથૈ। (1) Les Grammairiens Prakrits 1938; (2) La Prakritanushasana de Purushottam, 1938; (3) Edition de la Premiere Sakha du Prakrit Kalpataru de Ramasarman 1938.
,,
9. Pisehel: Grammatik dor Prakrit Sprachen ( Siddhahemeandram : Adhyaya VIII ) Teil. I, II Halle a. s. 1877–1880.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org