________________
૧૨૦
હેમસમીક્ષા એની ઉપયોગિતા તદન સિદ્ધ જ છે. પ્રાકૃત ભાષાઓના જ્ઞાન સિવાય અર્વાચીન ઈસ્યભાષાઓનું ઘડતર શાસ્ત્રીય રીતે સમજવું દુર્ધટ છે. આમ તેના સંસ્કારવિષયક મૂલ્ય માટે તથા અર્વાચીન ભાષાઓ સાથેના તેના સંબંધને યોગે પ્રાકૃતિને અભ્યાસ આપણે માટે તે અત્યંત આવશ્યક છે. વળી હેમચંદ્રાચાર્યના સમયમાં તે પ્રાકૃતોને અભ્યાસ આવશ્યક હોય જ એમાં આશ્ચર્ય નથી કારણ કે તે કાળે અને તે પહેલાંથી પણ જેનામાં તો તે સંસ્કાર-ભાષા હતી જ.
પ્રાકૃત ઉપરાંત અપભ્રંશ પણ સાહિત્ય–ભાષાનું સ્થાન મેળવી ચૂકી હતી. તે ભાષામાં વિપુલ સાહિત્ય ખેડાયું હતું. કુવલયમાલામાં ઉદ્દદ્યોતનસૂરિએ તેની બરાબરી પ્રાકૃત, પૈશાચી અને સંસ્કૃત સાથે કરી છે. લગભગ છઠ્ઠા-સાતમા સૈકામાં પણ અપભ્રંશભાષાનું વ્યાકરણ સ્વરૂપ નિશ્ચિત થઈ ગયેલું હતું. અપભ્રંશ એ પ્રાકૃતભાષાનું અન્ય સ્વરૂપ અને પ્રાચીન દેશ્યભાષાઓ સાથે સીધે સંબંધ ધરાવતી ભાષા. આ અપભ્રંશભાષાની વિસ્તારપૂર્વક ચર્ચા હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં કરી છે. આ ઉપરાંત અપભ્રંશ ભાષાનાં વ્યાકરણનાં દૃષ્ટાંતરૂપે કેટલાક રેચક દુહાઓ પણ ટાંકી એ ભાષાના વિભાગને પાન . ર૪ઃ ત્રાહ્મળની વચ્ચે શ રેવા પાન. ર૬ તેણુ હેક્યો हेलय इति कुर्वन्तः पराबभूवुः । तस्माद् ब्राह्मणेन न म्लेच्छितवै नापभाषितव, म्लेच्छो ह वा एव योऽपशब्दः । म्लेच्छा मा भूम ત્ય ધ્યેય વ્યાપામ્ | ઈ.
૭. મધુસૂદન મોદી અપભ્રંશપાઠાવલીઃ પાન.૮૬-૮૭. ટિપમાં ઉદ્યોતનસૂરિની કુવલયમાલા નામે પ્રાકૃતિકથામાંથી આ સંબંધે ઉતારો આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org