________________
પ્રાકૃત વ્યાકરણ
૧૧૯ પ્રાચીન નાટ્યકારેએ તે પાળ્યો છે પણ ખરે. ઉંચી કેટીનાં સંસ્કારી પાત્રો જ સંસ્કૃત ભાષામાં વાતચીત કરતાં સંસ્કૃતનાટકોમાં મૂકવામાં આવેલાં છે; જ્યારે સ્ત્રીઓ અને સામાન્ય પાત્ર પ્રાકૃતમાં જ વાત કરે છે. તે સમયમાં પ્રાકૃત એ સાહિત્યભાષાઓ પણ થઈ ચૂકી હતી. હાલની સત્તસઈ અનેક પ્રાચીન કવિઓની ગાથાઓને સંગ્રહ છે. ગુણાઢયે બહથાની રચના પિશાચી ભાષામાં કરી હતી અને તેના સંસ્કારે સમદેવે કથાસરિત્સાગરમાં અને ક્ષેમેન્દ્ર બહથામંજરીમાં નોંધ્યા છે. એમાંની કેટલીય વાર્તાઓએ આપણા નાટ્યસાહિત્યને અને આપણાં દેશ્યભાષાનાં આખ્યાનોને સર્જન માટે કથાનકે પણ આપ્યાં છે. પાદલિપ્તાચાર્યે તરંગવતી નામે અતિપ્રશસ્ત કથા પ્રાકૃત ભાષામાં લખી હતી. અનેક જૈન લેખકે એ પ્રાકૃતિને પોતાના ગ્રંથની ભાષા બનાવી છે. ઠેઠ ઈસ્વીસન પહેલાં અશેકે પિતાની ધર્મલિપિઓનું આલેખન પાલી જેવી પ્રાકૃતમાં જ કરાવવું યોગ્ય ધાર્યું હતું. પતંજલિને અને બીજા સંસ્કૃત વૈયાકરણને પણ પ્રાકૃતની આ અસર શિષ્ટ સંસ્કૃતિને ભ્રષ્ટ કરશે એમ લાગેલું. આ રીતે પ્રાકૃત ભાષા
अत्यन्तनीचभूतादौ पैशाची मागधी च वाग्
शौरसेनी तु नीचस्य देशोद्देशे स्वदेशगीः ॥ १९४ ॥ આ જ પ્રમાણે ભારતનાટ્યશાસ્ત્રમાં, વિશ્વનાથને સાહિત્યદર્પણ વિગેરેમાં વિધાન છે.
૬. પતંજલિ : વ્યાકરણમહાભાષ્ય : ખંડ. ૧. પાન. ૬૬ (નિર્ણયસાગર આવૃત્તિ)
यथैव शब्दज्ञाने धर्मस्तथैवापशब्दज्ञानेऽप्यधर्मः । अथवा भूयानધર્મ પ્રાતિ એ મૂર્ચાતોષપરી ા ૩ીચાં: રદ્ધાઃ ......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org