________________
પ્રાકૃત વ્યાકરણ આર્યાવર્તની સંસ્કૃતિના ઉકેલ માટે પ્રાકૃતનો ઉપયોગ કાંઈ ઓછો નથી. સૈકાઓ પહેલાં લેકે માં–જનતામાં–પ્રાકૃતોને જ પ્રચાર હતો. વેદકાલીન સાહિત્યભાષામાં પણ ઉચ્ચારણ અને વ્યાકરણપ્રયાગોના અનેક વિકલ્પ દષ્ટિગોચર થાય છે. વેદમાં દૃષ્ટિપથે પડતી સાહિત્યભાષાને પડખે બીજી અનેક દેશભાષાઓ –પ્રાચીનતમ પ્રાકૃત હતી જ. સાહિત્યિક સંસ્કૃતનાં તત્ત્વોને તપા
૧. પ્રાકૃત વ્યાકરણ: સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનને અધ્યાયઃ૮: વાચકની સગવડ ખાતર સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પ્રકરણથી આ ભાગને જુદો પાડી આ પ્રકરણમાં ચર્ચવામાં આવ્યો છે.
૨. મધુસૂદન મોદી: “જૂની ગુજરાતી ભાષા” કૌમુદી એપ્રિલ. સને ૧૯૩૭: પાન ૪૧૭. દા. ત. મૂર્ધન્યકરણ : વિટ, વિટ ઈ.; ==>૩ : તુv> ડુપ; મૂરું પુસ્ત ; સોઢ સદ્ + ત ; રુ અને વચ્ચેનો સંભ્રમ વગેરે. રૃનો ઉચ્ચાર રૂ વગેરે વેદમાં માલમ પડે છે. Bloch : Langue de la Marathe : Introduction $ 2; Wackernagel : Altindịche Grammatik : Tail I: Pp. x-xii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org