________________
૧૧૮
હેમસમીક્ષા સીએ તે પણ માલમ પડશે કે તેની રચના-જનાની પશ્ચા
ભૂમિમાં પ્રાકૃતોનો પણ સારે ફાળે હતો. સરસ્વતી અને દેશદ્વતીના દોઆબના પ્રદેશમાં સંસ્કૃત ભાષાની યોજના વૈદિકશાખાઓનાં શિક્ષાસ્થાનમાં થઈ એમ કહીએ તે આપણે કાંઈ સત્યથી દૂર જતા નથી. મહાવીરે અને બુદ્ધ બાલ, સ્ત્રી, મન્દ અને મૂર્ખને પણ ધર્મજ્ઞાન થાય તેટલા માટે પ્રાકૃતમાં ઉપદેશ કરવો હિતાવહ મા. આર્યાવર્તન સંસ્કારમાં જનતાને તેની પોતાની ઘરની બેલીમાં આ મહાપુરુષોએ ભાગ લેતી કરી. સંસ્કૃત નાટય–સાહિત્યમાં તે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી વગેરે પ્રાકૃત અમુક પ્રકારનાં પાત્રો બેલે એ વિન્માન્ય શિરસ્તે નાટ્યાચાર્યો નેધે છે, અને આપણું ૩. મનુસ્મૃતિ : અધ્યાય ૨. લો. ૧૭ઃ
सरस्वतीदृशदवत्योर्देवनद्योर्यदन्तरम् ।
तं देवनिर्मितं देशं ब्रह्मावत विदुर्बुधाः ॥ ૪. હેમચન્દ્રાચાર્ય : કાવ્યાનુશાસનઃ કારિકા. ૧. ઉપરની ટીકામાં ટાંકેલે ક :
बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङिणाम् ।
સાનુદ્દીર્થ તત્ત્વ સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ કૃતઃn ૫. રામચંદ્ર અને ગુણચન્દ્ર નચાળ ( G.0.S. xlvii)
પાન, ૧૯ &
देवानीचनृणां पाठः संस्कृतेनाथ जातुचित् महिषीमन्त्रिजापण्यस्त्रीणामव्याजलिङ्गिनाम् ॥ १९२ ॥ बालषण्ढग्रहग्रस्तमत्तस्त्रीरूपयोषिताम् प्राकृतेनोत्तमस्यापि दारिद्र्यैश्वर्यमोहिनः ॥ १९३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org